નમસ્કાર મિત્રો! જો તમે ભારતીય નાગરિક છો અને તમારી ઉંમર 18 વર્ષથી વધુ થઈ ગઈ છે, તો મતદાન માટે તમારું ચૂંટણી કાર્ડ હોવું અત્યંત આવશ્યક છે. જો તમારું ચૂંટણી કાર્ડ બનેલું છે પણ હજી સુધી તમને મળ્યું નથી અને તમારું EPIC નંબર પણ પ્રાપ્ત નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે 2025 voter id card download gujarat
આજે આપણે અહીં જાણીશું કે માત્ર તમારા નામથી ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, તે પણ ખૂબ સરળ રીતમાં અને ઘરે બેઠા!
માત્ર તમારા નામથી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ રીત chutani card download gujarat
તમારા નામ દ્વારા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે માટે નીચેની સરળ પ્રક્રિયાનો અનુસરો:
- સૌપ્રથમ રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ (NVSP Website) પર જાઓ.
- ‘નવું રજીસ્ટ્રેશન‘ વિકલ્પ પર ક્લિક કરો.
- તમારી સંપૂર્ણ માહિતી ભર્યા પછી સફળતાપૂર્વક રજીસ્ટર થાઓ.
- હવે તમારું રજિસ્ટર કરેલું મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરો.
- ત્યારબાદ તમારું EPIC નંબર દાખલ કરો. જો EPIC નંબર ન હોય તો ‘Search in Electoral Roll’ વિકલ્પથી તમારા નામથી શોધો.

- વિગત મળ્યા પછી ‘Download e-EPIC‘ વિકલ્પ પર ક્લિક કરીને તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો.
રેશનકાર્ડ અલગ કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ?
ચૂંટણી કાર્ડ EPIC નંબર કેવી રીતે શોધવો? voter id card download gujarat
જો તમારું EPIC નંબર તમને મળેલું નથી, તો:
- NVSP પોર્ટલ પર જઈને ‘વિગતો દ્વારા શોધો‘ વિકલ્પ પસંદ કરો.

- તમારું નામ, પિતાનું/પતિનું નામ, ઉંમર, રાજ્ય અને જિલ્લા જેવી વિગતો ભરવી.
- ‘શોધો‘ બટન ક્લિક કરતાં તમારું રેકોર્ડ સ્ક્રીન પર આવશે.
- અહીંથી તમારું EPIC નંબર નોંધો અને સાચવી રાખો.
- ત્યારબાદ આ EPIC નંબર વડે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
મોબાઇલ એપ્લિકેશન દ્વારા ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
તમારા સ્માર્ટફોનમાંથી પણ તમે સરળતાથી તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો:
- Google Play Store પર જઈને ‘Voter Helpline‘ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- એપ્લિકેશન ઓપન કરીને તમારું નવું એકાઉન્ટ બનાવો.
- સફળતાપૂર્વક લોગિન કરો અને ‘Download e-EPIC’ વિકલ્પ પસંદ કરો.
- થોડા જ પળોમાં તમારું ચૂંટણી કાર્ડ PDF ફોર્મેટમાં તમારા મોબાઇલમાં ડાઉનલોડ થઈ જશે.