સાયકલ સહાય યોજના 2025: ખરીદવા માટે મેળવો રૂ. 2700 ની સહાય

ગુજરાત સરકાર સતત સામાન્ય જનતા માટે લાભદાયી યોજનાઓ લાવી રહી છે. આજે અમે તમને એવી જ એક ખાસ યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ – સાયકલ સહાય યોજના 2025. Cycle yojana 2025 gujarat online registration

મિત્રો, જો તમે નવી સાયકલ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી ખુશખબર છે! રાજ્ય સરકાર તમારા સાયકલ ખરીદવા માટે સીધી સહાયરૂપે રૂ. 2700 આપશે. તો ચાલો, જાણી લઈએ કે કેવી રીતે અરજી કરવી અને કેવી રીતે આ યોજનાનો પૂરતો લાભ મેળવી શકાય.

સાયકલ ખરીદવા માટે સહાય મેળવવા માટે શું કરવું પડશે?

ગુજરાત સરકાર સાયકલ સહાય યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે આપેલ માહિતી પ્રમાણે કરી શકો છો ફોર્મ ભરી શકો છો અને સહાય મેળવી શકો છો તો મિત્રો આ સહાય મેળવવા માનતા હોય તો તમારે સંપૂર્ણ આર્ટીકલ વાંચવું પડશે

ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને સ્કૂટર ખરીદવા 12000 સહાય

સાયકલ સહાય યોજના 2025 – મુખ્ય વિગતો Cycle yojana 2025

આ યોજના રાજ્યના પગડિયા સમુદાય માટે ખાસ અમલમાં મૂકવામાં આવી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા i-પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે. કુલ મળનારી સહાયની વિગતો નીચે મુજબ છે:

ખરીદીસહાય રકમ (રૂ.)
પહેલી સાયકલ2700
બીજી સાયકલ2700
ઇન્સ્યુલેટર બોક્સ1350
વજન કાંટો450

સાયકલ સબસિડી 2025 માટે જરૂરી દસ્તાવેજો Cycle yojana 2025

  • જાતિનું પ્રમાણપત્ર (જોઈતું હોય તો)
  • અપંગતા પ્રમાણપત્ર (જોઈતું હોય તો)
  • બેંક પાસબુકનું પ્રથમ પાનું
  • તાજેતરનું પગડિયા માછીમાર લાઈસન્સ
  • અરજદારનો તાજેતરનો ફોટો
  • ખરીદેલા સાધનોનું GST બિલ
  • ખરીદેલી વસ્તુઓ સાથે જીવો ટેગિંગ ફોટો

સાયકલ સબસિડી 2025 અરજી કરવાની પ્રક્રિયા –

  • ગુજરાત સરકારના i-પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • મત્સ્ય ઉદ્યોગની યોજનાઓ” વિભાગ પસંદ કરો.
  • તેમાં પગડિયા સહાય યોજના પર ક્લિક કરો.
  • યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી વાંચો.
  • Apply” બટન પર ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ સાચવીને ભરવું.
  • ફોર્મ ભર્યા પછી અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.
  • તમામ જરૂરી દસ્તાવેજો સાથે એપ્લિકેશન ઑફિસમાં મોકલો.

Leave a Comment