સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે જેમાં ફ્રી માં હોસ્પિટલમાં સારવાર મળે છે પાંચ લાખ થી દસ લાખ રૂપિયા સુધીની કોઈપણ દર્દીને આ સારવાર મળી શકે છે તો તમે પણ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું નથી તો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને ક્યાં જઈ અને અરજી કરવાની રહેશે એની માહિતી આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું અમે નીચે આપેલ છે ayushman card kevi rite banavu
કયા લોકોનું આયુષ્માન કાર્ડ નથી બનતું? જાણો અહીં
સરકાર દ્વારા એક યોજના હેઠળ મફતમાં બધાને આયુષ્યમાન કાર્ડ મળે છે પણ તેના માટે પાત્રતા હોવી જોઈએ કે આ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે તમે પણ જાણી લો કે તમને આયુષ્માન કાર્ડ મળશે કે નહીં કેટલીક શરતો નક્કી કરવામાં
આવેલ છે જો તમારું નામ તે પાત્રતામાં હશે કે તમને આયુષ્યમાન કાર્ડ મળશે.
કયા લોકોને બનશે આયુષ્માન કાર્ડ?
આ લોકોને એવો પ્રશ્ન હોય છે તમારો આયુષ્યમાન કાર્ડ બનશે કે નહીં પણ તમે પણ જાણી લો કે જેઓ બીપીએલ યાદીમાં નામ ધરાવતા હોવો જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકો પણ બનાવી શકે છે જે 70 વર્ષથી ઉપરના નાગરિક હોવા જોઈએ.
તમારું આયુષ્માન કાર્ડ બને છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું? ayushman card kevi rite banavani rit
તમારું આયુષ્માન કાર્ડ બંધ છે કે નહીં એ કેવી રીતે ખબર પાડવી તો તમને જણાવી દેવી કે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં જઈ અને ”AM I Eligible‘ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તમારી કેટલીક વિગતો ભરવી પડશે જેમ કે મોબાઇલ નંબર,OTP વગેરે. માહિતી ભર્યા પછી તમને તરત જ ખબર પડી જશે કે તમારું આયુષ્માન કાર્ડ બનશે કે નહીં.
આયુષ્માન કાર્ડ માટે આવક મર્યાદા
કોઈપણ વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદા 10,000 થી વધુ હોવી જોઈએ અને ગુજરાતના રહેવાસી હોવા જોઈએ બીપીએલ ધરાવતા હોવા જોઈએ બધી માહિતી તમે નીચે જાણી શકો છો
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- મોબાઇલ નંબર વગેરે
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું ayushman card kevi rite banavu
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું આયુષ્માન કાર્ડ બનાવવા માટે તમારે સૌ પ્રથમ તમારા નજીક તાલુકામાં સીએસસી સેન્ટર છે ત્યાં જવું પડશે ત્યાં જઈ અને તમે એક ફોર્મ ભરશો એટલે તમામ માહિતી અને ડોક્યુમેન્ટ તે ફોર્મ માં જોડવાના રહેશે પછી ફોર્મ ભરી અને તમારે મામલતદાર પછી આપવાનું રહેશે