ગુજરાતમાં ઘણા એવા નાગરિકો છે કે જેમનું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય છે અથવા રેશનકાર્ડ અલગ કરવા માટે કયા કયા આ ડોક્યુમેન્ટ જોઈએ ને તેમની પાસે રેશનકાર્ડ છે રેશનકાર્ડ અલગ કરવાનું હોય છે જેમકે તેમની પત્નીનું નામ માતાનું નામ ભાઈનું નામ બહેનનું નામ વગેરે નામ અલગ કરવાના હોય છે જો રેશનકાર્ડ સંયુક્ત છે અને અલગ કરાવવાનું છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. Ration card alag karva documents 2025
રેશનકાર્ડ અલગ કરવા માટે ફોર્મ 2025 , રેશનકાર્ડ અલગ કરવા માટે ઓનલાઇન 2025 રેશનકાર્ડ અલગ કરવા માટે ફોર્મ રેશનકાર્ડ અલગ કરવા માટે ડોક્યુમેન્ટ અલગ રેશનકાર્ડ મેળવવા બાબત માહિતી નીચે આપેલ છે જાણી શકો છો.
એક પરીવારના સભ્યો માટે અલગ રેશનકાર્ડ કેવી રીતે બનાવવું?
સયુક્ત કુટુંબમાં (જેમ કે બે ભાઈઓ અને માતા-પિતા સાથે) રહેતા લોકો પોતાનું અલગ રેશનકાર્ડ બનાવાવવા ઇચ્છે તો તેમને નમૂના નંબર-5 (બારકોડેડ) ફોર્મ ભરવું પડશે. આ ફોર્મમાં જરૂરી વિગતો ભરી મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસર પાસે જમા કરાવવાનું રહેશે.
રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2025 જાણો માત્ર 1 મિનિટ માં
રેશનકાર્ડ અલગ કરવા માટે ડોક્યુમેન્ટ 2025 Ration card alag karva mate documents 2025 gujarat
- રેશનકાર્ડ
- રહેણાંક પુરાવાની નકલ
- માલિકીના કિસ્સામાં: આકારણી પત્રક/મિલકત વેરાની પતી/પ્રોપર્ટી કાર્ડની નકલ
- ભાડે રહેતા હોય તો: ભાડા કરાર, મકાન માલિકની સંમતિ અને મિલકત પુરાવો
- ઝૂંપડપટ્ટી માટે: આધાર કાર્ડ અથવા મતદાર ઓળખપત્રની નકલ
પાકું મકાન બનાવવા માટે ₹1.20 લાખ આપશે સરકાર ,ફોર્મ ક્યાં ભરવું જાણો
રેશનકાર્ડ અલગ કરવા માટે ફોર્મમાં ભરવાની વિગતો:
- અરજીકર્તાનો ફોટો
- હાલનું નિવાસ સ્થળ
- જે વ્યક્તિના નામે હાલનું રેશનકાર્ડ છે તેનું નામ
- રેશનકાર્ડ નંબર
- કુલ પરિવાર સભ્યોની સંખ્યા
- જુદાં થવા માંગતા સભ્યોની વિગતો
- સંપૂર્ણ સરનામું
- રાંધણગેસ કનેક્શન છે કે નહીં
- ગેસ એજન્સીનું નામ અને કનેક્શન નંબર
- બેન્ક વિગતો (નામ, એકાઉન્ટ નંબર, બ્રાન્ચનું નામ, IFSC કોડ)
રેશનકાર્ડ અલગ કરવા ફોર્મ ration card alag karva mate form

રેશનકાર્ડ અલગ કરવા માટે ઓનલાઇન પ્રક્રિયા
- તમારા રાજ્યની ફૂડ અને સિવિલ સપ્લાયઝ વિભાગની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
(ઉદાહરણ તરીકે, ગુજરાત માટે: https://dcs-dof.gujarat.gov.in/ - લોગિન કરો અથવા રજિસ્ટર કરો
- નવી અરજી માટે ફોર્મ પસંદ કરો “રેશનકાર્ડ સર્વિસીસ” વિભાગમાં જાઓ. ત્યાં “નવી અરજી/રેશનકાર્ડ વિભાજન માટે અરજી” (New Ration Card Application/Division of Ration Card) વિકલ્પ પસંદ કરો.
રેશનકાર્ડ અલગ કરવા માટે ફોર્મ

Ration card alag karva mate documents pdf download
રેશનકાર્ડ અલગ કરવાની ઓનલાઈન પ્રક્રિયા માટે FAQs
રેશનકાર્ડ અલગ કરાવવાનો માટે કયા ફોર્મની જરૂર પડે છે?
ફોર્મ નમૂના નંબર-5 ભરવાનું રહે છે, જે ખાસ કરીને રેશનકાર્ડ વિભાજન માટે હોય છે.
રેશનકાર્ડ અલગ કરવાની ઓનલાઈન પ્રક્રિયા માટે કઈ વેબસાઈટનો ઉપયોગ કરવો પડે?
તમારા રાજ્યના ફૂડ અને સિવિલ સપ્લાયઝ વિભાગની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરો.
(ગુજરાત માટે: https://dcs-dof.gujarat.gov.in/)
રેશનકાર્ડ અલગ કરવા માટે ઓનલાઈન અરજી કરતી વખતે કયા દસ્તાવેજો જરૂરી છે?
જૂનું રેશનકાર્ડ
રહેઠાણ પુરાવો (ભાડા કરાર, મિલકત વેરો વગેરે)
ઓળખપત્ર (આધાર કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર)
ગેસ કનેક્શન પુરાવો (જો હોય તો)
બેંક ખાતાની વિગતો
રેશનકાર્ડ અલગ કરાવ્યા પછી નવું કાર્ડ મળવામાં કેટલો સમય લાગે છે?
વિભિન્ન રાજ્ય મુજબ સામાન્ય રીતે 15 થી 30 દિવસ લાગે છે.
શું રેશનકાર્ડ અલગ કરાવવાના સમયે એફિડેવિટ કરવાની જરૂર પડે છે?
ના, માત્ર સ્વયંપ્રમાણિત દસ્તાવેજો (Self-attested Copies) જ જરૂરી છે. એફિડેવિટ ફરજિયાત નથી.