8th Pay Commission: દેશના લાખો કેન્દ્રિય કર્મચારીઓ માટે એક ખુશીની મોટા સમાચાર આવી રહ્યા છે. વર્ષોથી જેની રાહ જોવામાં આવી રહી હતી, 8મો પગાર પંચ ૨૦૨૬થી લાગૂ થઇ શકે છે,ખાસ કરીને લેવલ 1 થી લેવલ 6 સુધીના કર્મચારીઓને આ વખતે મોટું લાભ મળવાનું છે. 8મું કેન્દ્રીય પગાર પંચ લઈને ભથ્થાં અને પેન્શન સુધી બધામાં મોટો ફેરફાર થવાનો છે.
8 મુ પગાર પંચ થી પગાર કેટલો વધશે? જુઓ સંભવિત ગણતરી
વર્તમાન પગાર | સંભવિત ફિટમેન્ટ ફેક્ટર | નવી પગાર |
---|---|---|
₹18,000 | 1.90 | ₹34,200 |
₹18,000 | 2.08 | ₹37,440 |
₹18,000 | 2.86 | ₹51,480 |
નવી Fitment Factor સાથે પગારમાં મોટો વધારો
7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે ન્યૂનતમ પગાર ₹18,000 નક્કી કરવામાં આવ્યો હતો. હવે 8મા પગાર પંચમાં નવો ફિટમેન્ટ ફેક્ટર લાગૂ થવાની ચર્ચા છે, જેમાં 1.90, 2.08 અને 2.86 જેવા વિકલ્પો સામે આવ્યા છે.
જો 1.90 ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવે, તો ન્યૂનતમ પગાર ₹18,000 થી સીધો ₹34,200 થઈ શકે છે. જ્યારે 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગૂ થાય તો પગારમાં અપેક્ષિત રીતે વધુ ઉછાળો આવી શકે છે.
8 મુ પગાર પંચ DA, HRA અને TAમાં પણ વધારો
પગાર જ નહીં, પણ મોંઘવારી ભથ્થું (DA), મકાન ભથ્થું (HRA) અને મુસાફરી ભથ્થું (TA) વધી શકે છે. નવા પગારના લાગૂ થતાં DA ફરીથી 0% થી શરૂ થશે અને પછી દર છ મહિને વધતો રહેશે. 8 mu pagar panch latest news
8મું કેન્દ્રીય પગાર પંચ પેન્શનર માટે પણ ખુશી
હાલમાં પેન્શન ₹9,000 મળે છે, જે 8મા પગાર પંચ લાગૂ થતા ₹15,000 થી ₹20,000 સુધી જઈ શકે છે. મહત્તમ પેન્શન ₹1.25 લાખ સુધી વધી શકે છે, જે નિવૃત્ત કર્મચારીઓ માટે રાહત .
રેશનકાર્ડ અલગ કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ?
8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?
સરકાર મે 2025 થી 8મો પગાર પંચ રચવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. પંચ વર્ષના અંત સુધીમાં પોતાની સિફારિશો આપી શકે છે અને 2026ના શરૂઆતથી તેની અમલવારી શક્ય બને છે. 8 મુ પગાર પંચ પગાર
DA ફરીથી 0% થી શરૂ થશે – શું છે નિયમ?
જ્યારે પણ નવો પગાર પંચ લાગુ થાય છે, ત્યારે અત્યાર સુધી મળેલો DA મૂળ પગારમાં સમાવવામાં આવે છે અને ત્યારબાદ DA ફરીથી 0% થી શરૂ થાય છે. પછી દર છ મહિને નવા CPI આધારિત દરે તેમાં વધારો થતો રહે છે.
FAQs About 8મો પગાર પંચ 2026
8મો પગાર પંચ ક્યારે લાગુ થશે?
8મો પગાર પંચ શક્યતઃ 2026ના શરૂમાં લાગુ પડશે. સરકાર 2025માં તેની ભલામણો પર કામ શરૂ કરશે અને પછી નવા પગાર ધોરણો લાગુ કરશે.
8મા પગાર પંચથી પગારમાં કેટલો વધારો થશે?
8મા પગાર પંચથી પગારમાં આશરે 1.9x થી 2.86x સુધી વધારો થવાની શક્યતા છે. 18,000 રૂપીયાથી સીધો પગાર 34,200 રૂપિયા કે વધારે પણ થઈ શકે છે.
8મા પગાર પંચ પછી પેન્શનમાં શું ફેરફાર આવશે?
8મા પગાર પંચ પછી પેન્શનની ન્યૂનતમ રકમ 9,000 રૂપિયામાંથી વધીને 15,000 થી 20,000 રૂપિયા વચ્ચે પહોંચી શકે છે. વધારે પેન્શનવાળાને 1 લાખ રૂપિયા કરતા પણ વધારે લાભ મળી શકે છે.
8મા પગાર પંચ કયા કર્મચારીઓ માટે ખાસ લાભદાયક છે?
ખાસ કરીને લેવલ 1 થી લેવલ 6ના કક્ષાના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મો પગાર પંચ સૌથી વધુ લાભદાયક સાબિત થશે, કેમ કે તેઓના પગારમાં મોટો ટકા વૃદ્ધિ થવાની છે.
શું 8મો પગાર પંચ લાગુ થયા પછી DA ફરીથી ગણાશે?
હા, 8મો પગાર પંચ લાગુ થયા પછી મહેંગાઈ ભથ્થું (DA) ફરીથી 0%થી શરૂ થશે અને ત્યારબાદ દર છ મહિનાએ વધશે.
8મો પગાર પંચ અંગે છેલ્લી અપડેટ શું છે?
તાજેતરના અહેવાલ મુજબ સરકાર 2025માં 8મા પગાર પંચની રચના કરવાની તૈયારીમાં છે અને તે પછી ભલામણો અનુસાર પગાર સુધારા 2026થી અમલમાં આવશે.