Loading ...

8મો પે કમિશનથી પગારમાં ધમાકેદાર વધારો! જાણો ક્યારે લાગુ પડશે અને કેટલો મળશે લાભ?

સરકારી કર્મચારીઓ માટે પગાર વધારાનો સમય એટલે “8મો પગાર પંચ “. હાલ 7મો પે કમિશન તેના અંતિમ તબક્કામાં છે અને હવે દરેક નજર 8મો પે કમિશન તરફ છે, જે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

8th Pay Commission સંભવિત ફેરફાર અને આંકડા

હાલની સ્થિતિ (7મો પે કમિશન)સંભવિત બદલાવ (8મો પે કમિશન)
ન્યૂનતમ બેઝિક પગાર ₹18,000 ₹34,560 (ફિટમેન્ટ ફેક્ટર 1.92 મુજબ)
ફિટમેન્ટ ફેક્ટર: 2.57 નવી રેન્જ: 2.28 થી 2.86 સુધી શક્ય
લાગુ તારીખ: 01/01/2016 નવી તારીખ: 01/01/2026 (અપેક્ષિત)
પગાર વધારો: 14.2% આસપાસ સંભવિત વધારો: 40% થી 50% સુધી
અલગથી DA અને ભથ્થાં DA મર્જ થવાની સંભાવના

ફિટમેન્ટ ફેક્ટર શું છે અને પગાર પર તેનો કેવી રીતે થાય છે અસર?

  • ફિટમેન્ટ ફેક્ટર” એ એક ગુણક છે, જેના વડે હાલના પગારને ગુણવીને નવો પગાર નક્કી થાય છે. ઉદાહરણ તરીકે
  • જો કોઈની બેઝિક સેલેરી ₹25,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય, તો નવી સેલેરી ₹71,500 થશે.
  • ₹20,000 બેઝિક વાળા કર્મચારીને ₹57,200 મળે તેવી શક્યતા છે.
  • 8મા પે કમિશનથી સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ
  • કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યાં છે કે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 2.86 રાખવો જોઈએ, જેથી સાચો ન્યાય થાય.
  • જોકે, પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગનું માનવું છે કે સરકાર માટે આ ઉંચો ફેક્ટર નક્કી કરવો કઠિન હોઈ શકે છે.
  • જો સરકાર 1.92 જેટલો ન્યૂનતમ ફેક્ટર પણ નક્કી કરે, તો પણ ₹18,000ના પગાર વાળા કર્મચારીને ₹34,560 જેટલો મોટો લાભ મળી શકે છે – જે આજના સમયમાં મોટી રાહત છે.

20 મો હપ્તો તારીખ! ખેડૂતોના ખાતામાં જલ્દી જમા થશે ₹2000

8મો પે કમિશન ક્યારે લાગુ થશે? 8th Pay Commission

  • 7મો પે કમિશનનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ે સુધી છે.
  • અપેક્ષા છે કે એપ્રિલ થી જૂન 2025 વચ્ચે 8મો પે કમિશન જાહેર થશે.
  • 01 જાન્યુઆરી 2026થી નવા નિયમો લાગુ થશે – જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી.

Leave a Comment