Loading ...

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) – માત્ર ₹330માં ₹2 લાખનો જીવન વીમો

ભારતના લાખો સામાન્ય પરિવારોએ એક મોટો પ્રશ્ન હંમેશાંનો હોય છે – “આપત્તિના સમયમાં મારા પરિવારનું શું થશે? આ પ્રશ્નનો સાચો જવાબ આપે છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY), જે માત્ર ₹330ના વાર્ષિક પ્રીમિયમમાં આપને ₹2 લાખનો જીવન વીમો કવર આપે છે. pradhan mantri jeevan jyoti bima yojana gujarati

ગુજરાત સહિત આખા ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આ યોજના સારી છે

PMJJBY હાઇલાઇટ pradhan mantri jeevan jyoti bima yojana gujarati

યોજના નામપ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY)
લાભાર્થી18 થી 50 વર્ષના ભારતીય નાગરિકો
વીમા રકમ₹2 લાખ
વાર્ષિક પ્રીમિયમ₹330
અરજી પ્રક્રિયાબેંક અથવા ડાકઘર મારફતે (ઓનલાઇન અને ઑફલાઇન બંને)
મુખ્ય લાભઅવસાનની સ્થિતિમાં પરિવારને ₹2 લાખ સહાય

જીવન જ્યોતિ બીમા યોજના મુખ્ય લાભો

  • પરિવારમાં કમાવનાર વ્યક્તિ સાથે કોઈ દુર્ઘટના બને તો, આ યોજના તેના પરિવાર માટે સંજીવની સમાન છે.
  • માત્ર ₹330ના નાનકડા ખર્ચે મોટું સુરક્ષા કવર મળે છે.
  • આવી મુશ્કેલ પરિસ્થિતિમાં નાની સહાય પણ પરિવારને મોટી રાહત આપે છે.

જીવન જ્યોતિ બીમા યોજના પાત્રતા કયા લોકો માટે છે?

  • નાગરિકની ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • અરજીકર્તા પાસે બચતખાતા સાથે જોડાયેલ આધાર કાર્ડ હોવું આવશ્યક છે.
  • અરજીકર્તા સંપૂર્ણ સ્વસ્થ હોવો જોઈએ. (ગંભીર બીમારીઓ ના હોવી જોઈએ)

₹50 હજારથી ₹20 લાખ સુધીની ગેરંટી વિના લોનની સંપૂર્ણ માહિતી

જીવન જ્યોતિ બીમા યોજના જરૂરી દસ્તાવેજોની યાદી:

આધાર કાર્ડ

  • બેંક ખાતાની પાસબુક
  • બેંક સાથે જોડાયેલ મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો

PMJJBY માટે અરજી કેવી રીતે કરવી?

  • તમારા નજીકની હોમ બ્રાંચ બેંક અથવા ડાકઘર પર મુલાકાત લો.
  • “પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના”નું ફોર્મ ભરો.
  • તમામ જરૂરી વિગતો (નામ, આધાર નંબર, બેંક વિગત) ફોર્મમાં લખો.
  • જરૂરી દસ્તાવેજોની નકલ સાથે જોડો.
  • ફોર્મ સાથે ₹330 નું વાર્ષિક પ્રીમિયમ ભરપાઈ કરો.
  • બેંક દ્વારા તમને પૉલિસી વિગતો આપવામાં આવશે.

મૃત્યુ બાદ પરિવારને સહાય કેવી રીતે મળે? pradhan mantri jeevan jyoti bima yojana gujarati

  • જો પોલિસીધારકનું કોઈ કારણસર મૃત્યુ થાય છે, તો નોમિનીને ₹ 2 લાખની રકમ આપવામાં આવશે.
  • આ રકમ સીધી નોમિનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • દાવાની પ્રક્રિયા માટે નોમિનીનું મૃત્યુ પ્રમાણપત્ર, વીમા પૉલિસી નંબર અને આધાર કાર્ડ સબમિટ કરવું જરૂરી છે.

Leave a Comment