Loading ...

ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં NSP શિષ્યવૃત્તિ ચેક કરો , સંપૂર્ણ પ્રક્રિયા જાણો NSP Scholarship Status Check 2025

જો તમે NSP Scholarship Yojana 2025 હેઠળ અરજીફોર્મ ભર્યું છે તો તમારા માટે એક ખુશખબરી છે. હવે તમે ઘરે બેઠા તમારા અરજીનો સ્ટેટસ ખૂબ જ સરળતાથી ઓનલાઇન જોઈ શકો છો. આ માટે તમારે માત્ર તમારી અરજી નંબર, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને આધાર કાર્ડની માહિતી હોવી જરૂરી છે.

તમારે માત્ર NSP Portal પર જઈને તમારી માહિતી ભરી, પગલાં પ્રમાણે પ્રક્રિયા કરવી હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે NSP Scholarship Status કેવી રીતે ચેક કરવો, તેમજ જો તમે હજી સુધી અરજી ન કરી હોય તો તેનો સંપૂર્ણ માર્ગદર્શન પણ અહીં મળશે.

રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ 2025 NSP Scholarship Yojana શું છે?

રાષ્ટ્રની દરેક નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતી વનચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) શરૂ કર્યું છે. તેનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ વિદ્યાર્થી માત્ર પૈસાની અછતના કારણે પોતાનું ભણતર અધૂરું ન છોડે.

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ₹75,000 સુધીની સહાય મળતી હોય છે. NSP પોર્ટલ પર અનેક પ્રકારની સ્કોલરશિપ મળે છે :

  • પ્રી-મેટ્રિક સ્કોલરશિપ (કક્ષાઃ 1થી 10)
  • પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપ (11થી ગ્રેજ્યુએશન)
  • મેરિટ આધારિત સ્કોલરશિપ (ઉત્તમ માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે)

માત્ર ₹330માં ₹2 લાખનો જીવન વીમો

NSP શિષ્યવૃત્તિ સ્થિતિ તપાસવા માટે જરૂરી દસ્તાવેજો

  • આઇટીઆર ફાઇલિંગ
  • ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ જાણો, નહીંતર દંડ ભરવો પડશે
  • આધાર કાર્ડ નંબર
  • મોબાઇલ નંબર
  • અરજી નંબર

NSP Scholarship માટે લાયકાત રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ 2025

જો તમે પણ આ સ્કોલરશિપ માટે અરજી કરવા માંગો છો તો નીચેના માપદંડો પૂર્ણ કરવાનું રહેશે:

  • વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ
  • માન્યતા પ્રાપ્ત શાળા/કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
  • 1થી 10મું ધોરણ માટે પ્રી-મેટ્રિક સ્કોલરશિપ
  • 11મું ધોરણથી ગ્રેજ્યુએશન સુધી માટે પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપ
  • કુટુંબ આર્થિક રીતે નબળું હોવું જોઈએ
  • કુટુંબના સભ્યએ કોઈપણ સરકારી નોકરી ન કરતો હોય અને ઈનકમ ટેક્સ ન ભરતો હોય

NSP શિષ્યવૃત્તિની સ્થિતિ કેવી રીતે તપાસવી

જો તમે તમારી NSP શિષ્યવૃત્તિ અરજીની સ્થિતિ તપાસવા માંગતા હો, તો નીચે આપેલ પ્રક્રિયા પૂર્ણ કરો.

  • સૌ પ્રથમ તમારે NSP પોર્ટલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
  • જ્યારે હોમપેજ ખુલે છે, ત્યારે લોગિન વિભાગ પર ક્લિક કરો.
  • ત્યારબાદ એક પેજ ખુલશે, જેમાં તમારો યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરો.
  • પછી લોગ ઇન કર્યા પછી, ડેશબોર્ડના મેનુ વિભાગમાં જાઓ.
  • ત્યાં Scheme On NSP વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી આગળના પગલામાં My Application વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ટેટસ પર ક્લિક કર્યા પછી, હવે તમારી શિષ્યવૃત્તિ અરજીનું સ્ટેટસ તમને દેખાશે.
  • છેલ્લે તમે અહીં જોઈ શકો છો કે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં.

NSP Scholarship 2025 માટે કેવી રીતે અરજી કરવી?

જો તમે પણ શિષ્યવૃત્તિ યોજનામાં ફોર્મ ભરવામાં માંગો છો તો તમારે સૌ પ્રથમ NSP Portal પર Visit કરો Scholarship Section પર ક્લિક કરો ત્યારબાદ New Registration પર ક્લિક કરો તમારું મોબાઇલ નંબર નાખી OTP મેળવો OTP દાખલ કર્યા બાદ તમારું રજીસ્ટ્રેશન પૂરું થશે હવે અરજી ફોર્મ ભરો – વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી દાખલ કરોછેલ્લે Submit બટન પર ક્લિક કરો

Leave a Comment