પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) – માત્ર ₹330માં ₹2 લાખનો જીવન વીમો
ભારતના લાખો સામાન્ય પરિવારોએ એક મોટો પ્રશ્ન હંમેશાંનો હોય છે – “આપત્તિના સમયમાં મારા પરિવારનું શું થશે? આ પ્રશ્નનો સાચો જવાબ આપે છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY), જે માત્ર ₹330ના વાર્ષિક પ્રીમિયમમાં આપને ₹2 લાખનો જીવન વીમો કવર આપે છે. pradhan mantri jeevan jyoti bima yojana gujarati ગુજરાત સહિત આખા ભારતના ગરીબ અને … Read more