Loading ...

પીએમ મુદ્રા લોન 2025: ₹50 હજારથી ₹20 લાખ સુધીની ગેરંટી વિના લોનની સંપૂર્ણ માહિતી

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ નાના વ્યવસાયો માટે આ એક સારી લોન છે જેમાં તમે ઘરનો ધંધો ચાલુ કરવામાં આવ્યો છે તો તમારા માટે એક સારો વિકલ્પ છે તો તમે પણ બિઝનેસ આગળ વધારી શકો છો અને 50,000 થી 20 લાખ રૂપિયા ની લોન લઈ તમે ધંધો ચાલુ કરી શકો છો mudra loan gujarati 2025

મુદ્રા લોન ની માહિતી

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેના માધ્યમથી નાના અને મધ્યમ ઉદ્યોગસાહસિકોને કોઈપણ ગેરંટી વિના ₹50,000 થી ₹20 લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને દુકાનદારો, નાના વ્યવસાય માલિકો, સ્ટાર્ટઅપ્સ અને સ્વરોજગાર ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જે પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા વિસ્તારવા માંગે છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના ત્રણ અલગ અલગ શ્રેણીઓમાં લોન

  • પહેલી શ્રેણી શિશુ લોન છે જે ₹50,000 સુધીની રકમ માટે ઉપલબ્ધ છે અને તે મુખ્યત્વે નાના સ્ટાર્ટઅપ્સ અને ઘર આધારિત વ્યવસાયો માટે છે.
  • બીજી શ્રેણી કિશોર લોન છે જે ₹50,001 થી ₹5 લાખ સુધીની લોન રકમ ઓફર કરે છે અને નાના દુકાનદારો અને કારીગરો માટે યોગ્ય છે.
  • ત્રીજી શ્રેણી તરુણ લોન છે જે ₹5 લાખથી ₹20 લાખ સુધીની મોટી રકમ ઓફર કરે છે અને મધ્યમ કક્ષાના ઉદ્યોગપતિઓ માટે રચાયેલ છે.

મુદ્રા લોન કોને કોને મળશે

મુદ્રા લોન લેવા માંગતા હોય તેમની ઉંમર ૧૮ થી ૬૫ વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને જે તમે ધંધો કરો છો તે ધંધો છ મહિના હોવો જોઈએ અને તમારો ક્રેડિટ સ્કોર 650 થી ઉપર હશે તો તમે આ લોન મેળવી શકો છો અને તમારી પાસે ભૂલતા દસ્તાવેજો હોવા જોઈએ અને જે ધંધો કરે છે તેનો સર્ટી પણ હોવું જોઈએ

દર મહિને ₹5000 ના મેળવો ₹8 લાખ સુધીની રકમ

મુદ્રા લોન માટે ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિના), બિઝનેસ સર્ટિફિકેટ (GST નોંધણી, ટ્રેડ લાઇસન્સ અથવા દુકાન કાયદા નોંધણી), SC/ST અરજદારોએ જાતિ પ્રમાણપત્ર પણ સબમિટ કરવું આવશ્યક છે.

મુદ્રા લોન કેવી રીતે મળે

જો તમે પણ મુદ્રા લોન લેવા માંગો છો તો અરજી કેવી રીતે કરવી તે સૌપ્રથમ તમારે mudra.org.in વેબસાઈટ પર જવાનો રહેશે અને ત્યાં જઈ લોન માટે અરજી કરો વિકલ્પ હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પછી એક ફોર્મ ખુલશે ફોર્મ માં બધી તમારી માહિતી ભરવાની રહેશે જેમકે દસ્તાવેજો અને ફોર્મ ભરવાનું રહેશે પછી અપલોડ કરી અને ફોન સબમીટ કરવાનો રહેશે પછી તમને જે અરજી નંબર મળશે તે તમારે સાચવીને રાખવાનો રહેશે પછી તમે ચેક કરી શકો છો કે તમારી લોન પાસ થઈ કે નહીં

મુદ્રા લોન વ્યાજ દર કેટલું ?

બેંકથી બેંકમાં બદલાઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે વાર્ષિક 8% થી 12% ની વચ્ચે હોય છે. મોટાભાગની બેંકો દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોને 0.25% થી 0.50% સુધીની વધારાની વ્યાજ છૂટ આપવામાં આવે છે. લોનની મુદત 5 વર્ષ સુધીની હોઈ શકે છે, કેટલીક બેંકો 6 મહિનાની મુદત પણ આપે છે. લોનની રકમનો ઉપયોગ ફક્ત વ્યવસાયિક હેતુ માટે જ થવો જોઈએ.

FAQs – પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે પુછાતા પ્રશ્નો

Pradhan Mantri Mudra Yojana શું છે?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ભારત સરકારની યોજનાની છે, જેમાં નાના અને મધ્યમ વ્યવસાયકારોને કોઈ ગેરંટી વિના ₹50,000થી ₹20 લાખ સુધીની લોન આપવામાં આવે છે.

Mudra Loan માટે કોણ અરજી કરી શકે?

તે લોકો જેમની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે છે અને જેઓ ઓછામાં ઓછો 6 મહિનાથી નાનો વ્યવસાય ચલાવી રહ્યા છે અથવા નવો શરૂ કરવા માંગે છે, તેઓ મુદ્રા લોન માટે પાત્ર છે.

PMMY હેઠળ કેટલાય પ્રકારની લોન આપવામાં આવે છે?

Mudra Yojana હેઠળ ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે:
શિશુ લોન (₹50,000 સુધી)
કિશોર લોન (₹50,001 થી ₹5 લાખ)
તરુણ લોન (₹5 લાખ થી ₹20 લાખ)

Mudra Loan માટે વ્યાજ દર કેટલો છે?

મુદ્રા લોનના વ્યાજ દર બેંક પર આધાર રાખે છે. સામાન્ય રીતે, તે 8% થી 12% વાર્ષિક વચ્ચે હોય છે. મહિલાઓ માટે ખાસ છૂટ પણ ઉપલબ્ધ હોય છે.

Leave a Comment