Gyan Sadhana Scholarship Registration 2026 Gyan Sadhana Scholarship 2026 માટે Eligibility, Exam Pattern, Documents, અને Apply Steps ગુજરાતી માં જાણો. ધોરણ 9–12 વિદ્યાર્થીઓ માટે ₹25,000 સહાય. Gyan Sadhana Scholarship 2026, જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ, Gujarat Scholarship 2026
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2026 ખાસિયત શું છે?
આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ ચાલુ રાખવા માટે સહાય મળે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર એક જ કારણસર અભ્યાસ છોડે છે—પૈસા. આ યોજના તેમને દર વર્ષે ₹22,000 થી ₹25,000 સુધીની સ્કોલરશીપ આપે છે જેથી તેઓ નિશ્ચિતપણે અભ્યાસ ચાલુ રાખી શકે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ રકમ કેટલી મળે?
ઘણી પરિવારો માટે આ રકમ એક મોટી મદદ સાબિત થાય છે ક્યારેક ફી ભરવા માટે, તો ક્યારેક નોટબુક, યુનિફોર્મ, અથવા ટ્યુશન માટે. દર વર્ષે ₹22,000 થી ₹25,000 સુધીની સ્કોલરશીપ આપે છે
જ્ઞાન સાધના સ્કોલરશીપ કોણ અરજી કરી શકે? Gyan Sadhana Scholarship Eligibility Criteria 2026
- વિદ્યાર્થી ગુજરાતનો સ્થાયી રહેવાસી હોવો જોઈએ
- ધોરણ ૮ પાસ વિદ્યાર્થીઓ
- જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ૨૦૨૬ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
- વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ હેઠળ સરકારી અથવા સરકારી સહાયિત શાળામાં નોંધણી કરાવવી આવશ્યક છે.
- સ્કૂલમાં ઓછામાં ઓછી 80% હાજરી જરૂરી
- પરિવારની આવક મર્યાદા:
- ગ્રામ્ય વિસ્તારમાં ₹1.20 લાખ
- શહેરી વિસ્તારમાં ₹1.50 લાખ
- વિદ્યાર્થી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતો હોવો જોઈએ
મારા અનુભવ પ્રમાણે, વિદ્યાર્થીઓનું સૌથી મોટું મુશ્કેલી– દસ્તાવેજો સમયસર ના હોવા. Eligibility તો OK હોય છે, પણ પેપરવર્ક તેમને પાછળ ખેંચે છે.
Gyan Sadhana Scholarship પરીક્ષાનો પેટર્ન (Exam Pattern)
યોજના માટે એક ટેસ્ટ લેવાય છે, અને વિદ્યાર્થીઓ તેને લઈને ઘણીવાર ગભરાય છે. હકીકતમાં પેટર્ન ખૂબ જ સિમ્પલ છે:
- કુલ ગુણ: 120
- સમય: 1 કલાક 30 મિનિટ
- ફોર્મેટ: MCQ
- ભાષા: ગુજરાતી / અંગ્રેજી
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2026 હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી?
- sebexam.org પર જાઓ
- Print Hall Ticket પર ક્લિક કરો
- Confirmation Number + જન્મ તારીખ નાખો
- Submit કરો
- હોલ ટિકિટ Download/Print કરી લો
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2026 મેરિટ લિસ્ટ કેવી રીતે તપાસવું?
- સત્તાવાર સાઇટ પર જાઓ
- Candidate Login કરો
- Provisional/Final Merit List જુઓ
- તમારું Selection Status ચેક કરો
Documents Required For Gyan Sadhana Scholarship Registration 2026
- Aadhar Card
- Residential Certificate
- Passport Size Photos
- Caste Certificate
- Income Certificate
- Student Id Proof
- Marksheets of the Qualifying Examination.
- Fee receipt and Admission Letter
- Student’s Bank Passbook
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2026 અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા (Step-by-Step)
- https://sebexam.org પર જાઓ
- Gyan Sadhana Scholarship 2025 ફોર્મ ખોલો
- જરૂરી વિગતો
- દસ્તાવેજો અપલોડ કરો
Gyan Sadhana Scholarship Registration 2026 Last Date
| Name of DCE Scholarship | Last Date |
| Gyan Sadhana Scholarship Notification | May 2026 |
| Gyan Sadhana Scholarship Starting Date 2026 | May 2026 |
| Gyan Sadhana Scholarship Registration Last Date | June 2026 |
| SEB Sadhana Scholarship Exam Date | June 2026 |
| Gyan Sadhana Scholarship Result Date | July 2026 |
| Scholarship Award Distribution By | July 2026 |
SEB Gyan Sadhana Scholarship Registration 2026 Link
| Gyan Sadhana Scholarship Registration 2026 Link | Click Here |
| Gyan Sadhana Scholarship Login | Click Here |
અવારનવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
1. Gyan Sadhana Scholarship 2025 માટે કોણ પાત્ર છે?
ગુજરાતના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ, જેમની હાજરી 80% થી વધુ છે અને પરિવારની આવક નિયત મર્યાદા નીચે છે, તે અરજી કરી શકે છે. વિદ્યાર્થી ગવર્મેન્ટ અથવા ગ્રાન્ટેડ શાળામાં હોવો જોઈએ.
2. સ્કોલરશીપમાં કેટલી રકમ મળે છે?
ધોરણ 9–10 માટે ₹22,000 અને ધોરણ 11–12 માટે ₹25,000 મળે છે. અન્ય ગ્રાન્ટેડ/ગવર્મેન્ટ સ્કૂલોમાં ₹6,000 થી ₹7,000 મળે છે.
3. પરીક્ષાનો ફોર્મેટ કેવો છે?
પરીક્ષા MCQ આધારિત છે, કુલ 120 ગુણની અને સમય 1 કલાક 30 મિનિટ. તેમાં MAT (40 ગુણ) અને SAT (80 ગુણ) સામેલ છે.