Loading ...

મોબાઈલ સહાય યોજના 2025 –ખેડૂતો માટે ખાસ સહાય! , પાત્રતા જરૂરી દસ્તાવેજો ,અરજી કેવી રીતે કરશો? જાણો IKhedut Mobile Yojana 2025 |

ikhedut mobile yojana 2025 gujarat ગુજરાત સરકાર ખેડૂતો માટે નવી શરૂઆત તરીકે ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025 લાવી છે ખેડૂતોને હવે આઇ ખેડૂત પોર્ટલ પર એવું જ મોબાઈલ સહાય યોજના ચાલુ થઈ ગઈ છે જેમાં ફોર્મ ભરી શકે છે કયા કયા ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ એની માહિતી નીચે આપેલ છે તો તમે પણ મોબાઇલ સહાય યોજનામાં ફોર્મ ભરી અને સબસીડી મેળવી શકો છો.

આઇ ખેડૂત પોર્ટલ મોબાઇલ સહાય યોજના અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો ખેડૂત મિત્રોએ આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. Ikhedut mobile yojana 2025 registration, Ikhedut mobile yojana 2025 list, Ikhedut mobile yojana 2025 apply online, Ikhedut Portal 2025, Ikhedut mobile yojana 2025 gujarat, Ikhedut mobile yojana 2025 amount, Ikhedut Portal 2025 Yojana List, Www ikhedut Gujarat gov in portal,

IKhedut Mobile Yojana 2025 | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025

યોજનાનું નામખેડૂત મોબાઈલ સહાય યોજના 2025
લાભખેડૂત મિત્રો
ઉદ્દેશ્યખેડૂતોને ડિજીટલ બનાવવા
ખેડૂત મોબાઈલ સહાય કેટલી મળે 6,000 રૂપિયા અથવા 40% સબસિડી
અરજી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટiKhedut Portal Gujarat

ખેડૂત મોબાઈલ સહાય યોજના લાભ કયા ખેડૂતોને મળશે mobile sahay yojana gujarat 2025 eligibility in gujarati

આઇ ખેડૂત પોર્ટલ ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં કયા ખેડૂતો પાત્ર છે તો તમને જણાવી દઈએ કે છે મોબાઇલ સહાય યોજનાનો લાભ લેવા માંગે છે તે ગુજરાતના ખેડૂતો હોવા જોઈએ અને તેમની પાસે પોતાની જમીન હોવી જોઈએ જે પણ ખેડૂત મિત્રો મોબાઇલ સહાય યોજનાનો એકવાર લાભ લઈ ચૂક્યા છે તો તેમને આ લાભ બીજીવાર આપવામાં આવશે નહીં મોબાઇલ સહાય યોજનામાં મોબાઇલ ખરીદ્યા પછી જીએસટી બિલ અને મોબાઈલ નો ઈએમઇઆઇ નંબર આપવાનો રહેશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025ના ફાયદા IKhedut Mobile Yojana 2025 fayada

ખેડૂત મિત્રોને મોબાઇલ સહાય યોજના દ્વારા તેમને હવામાન આગાહીની માહિતી મળશે કારણકે તેમનો પાક બગડે નહીં તે માટે તેમને હવામાન વિભાગ દ્વારા આગાહી મેળવવી એ જરૂરી છે અને તેમને અનાજ વિશે બજાર ભાવ કેટલા છે બજારમાં શું ભાવ ચાલે છે અને નવી ટેકનોલોજી વિશે માહિતી મળશે અને તેમને કોઈપણ બીજ ખરીદવા હોય તો તે ડિજિટલ પેમેન્ટ કરી શકે છે અને ખેડૂતને લગતી કોઈપણ સરકારી યોજના નો લાભ જલ્દી મળશે.

મોબાઈલ સહાય યોજના 2025 માટે દસ્તાવેજો IKhedut mobile yojana gujarat 2025 documents in gujarati

  • આધાર કાર્ડની નકલ
  • બેંક પાસબુકની નકલ
  • જમીનના દસ્તાવેજો (7/12 અને 8A નકલ)
  • રદ કરેલ ચેક (Cancelled Cheque)
  • Smartphone નું ખરીદેલ GST બિલ
  • મોબાઈલનું IMEI નંબર

IKhedut મોબાઇલ યોજના 2025 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આઇ ખેડૂત પોર્ટલ પર મોબાઇલ સહાય 2025 માટે અરજી કરવાની તારીખ 24 એપ્રિલ 2025 છે અને મોબાઈલ સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે, 2025 છે.

IKhedut Mobile Yojana 2025 Status Check (iKhedut Portal 2025 ખેડૂત મોબાઈલ યોજના 2025 સ્ટેટસ ચેક કરો

IKhedut Mobile Yojana 2025 iKhedut Portal ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.

  • હોમપેજ પર “અરજીની સ્થિતિ (Application Status)” પર ક્લિક કરો.
  • હવે તમારું યોજના પસંદ કરો, ખેતીવાડી યોજના → સ્માર્ટફોન ખરીદી સહાય યોજના પસંદ કરો.
  • અરજી નંબર (Application Number)
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર (Registered Mobile Number)
  • કેપ્ચા કોડ દાખલ કરીને “Submit” બટન પર ક્લિક કરો.
  • તમારું અરજી સ્ટેટસ તમારી સ્ક્રીન પર દેખાશે — તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં તે ખબર પડી જશે

IKhedut Mobile Yojana 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? mobile sahay yojana gujarat 2025 online registration

  • Ikhedut Portal (https://ikhedut.gujarat.gov.in/) ખોલો.
  • યોજનાઓ” પર ક્લિક કરીને “ખેતીવાડી અને ખેડૂત કલ્યાણ” વિભાગ પસંદ કરો.
  • મોબાઈલ સહાય યોજના “સ્માર્ટફોન સહાય યોજના 2025” પસંદ કરો.
  • મોબાઈલ સહાય યોજના mate “નવી અરજી કરો” પર ક્લિક કરો.
  • આધાર નંબર નાખી નોંધણી કરો.
  • ફોર્મમાં તમારું નામ, સરનામું, જમીન વિગતો અને બેંક વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો અને અરજી નંબર સાચવો.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળશે?

6,000 રૂપિયા અથવા મોબાઈલના કુલ ભાવનો 40%, જે ઓછું હોય.

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે ક્યાં અરજી કરવી?

iKhedut Portal પર ઓનલાઈન અરજી કરવી.

મોબાઈલ સહાય અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

આધાર કાર્ડ, બેંક પાસબુક, 8A નકલ, રદ કરેલ ચેક, Smartphoneનું બિલ અને IMEI નંબર.

શું મોબાઈલ એસેસરીઝ માટે પણ સહાય મળશે?

ના, સહાય માત્ર Smartphone માટે મળશે, અન્ય એસેસરીઝ માટે નહીં.

આઇ ખેડૂત પોર્ટલ પર મોબાઈલ સહાય 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.

આઇ ખેડૂત પોર્ટલ પર મોબાઇલ સહાય 2025 માટે અરજી કરવાની તારીખ 24 એપ્રિલ 2025 છે અને મોબાઈલ સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે, 2025 છે.

Leave a Comment