Loading ...

ગુજરાત ગો ગ્રીન યોજના 2025: ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને સ્કૂટર ખરીદવા 12000 સહાય

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને નાના વ્યવસાયકારો માટે ગુજરાત ટુ વ્હીલર યોજના 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને સંસ્થાઓને બેટરીથી ચાલતા વાહનો ખરીદવા માટે વિશેષ સબસિડીના લાભ આપવામાં આવશે. Gogreen portal registration go green yojana subsidy 2025

ગુજરાત ગો ગ્રીન યોજના 2025 માટે લાયકાત Go green yojana gujarat eligibility

ગો ગ્રીન યોજના સાધન ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે જેમાં ધોરણ 9 થી ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીઓ માટે એક આ સારી યોજના છે ગો ગ્રીન યોજના ગુજરાત

ગુજરાત ગો ગ્રીન યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજો : go green yojana documents gujarati

  • આધાર કાર્ડની નકલ
  • શાળા તરફથી મળેલું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગતો (Passbook નકલ)
  • પાસપોર્ટ
  • માન્ય મોબાઇલ નંબર

2025 પાકું મકાન બનાવવા માટે ₹1.20 લાખ આપશે 

ગુજરાત ગો ગ્રીન યોજના 2025 હેઠળ મળતા લાભો Go green yojana gujarat amount

આ યોજના દ્વારા ધોરણ 9 થી 12 માં જે ભણે છે તે વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા માટે 12000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને જામનગર રીક્ષા ખરીદી છે તેમને આ 48,000 રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવશે અને ગુજરાત રાજ્યમાં કોઈપણ વિસ્તારમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન ઉપર કરવામાં આવશે જેથી આ વાહનોને ચાર્જિંગ કરવા માટે સુવિધા મળી રહે

ગો ગ્રીન યોજના 2025 ઓનલાઇન અરજી પ્રક્રિયા Go green yojana subsidy apply online

ગો ગ્રીન યોજના સૌપ્રથમ તમારે https://gogreenglwb.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે પછી ત્યાં ફોર્મ ભરવા માટે એપ્લાય ઓનલાઈન લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે નામ જન્મતારીખ શૈક્ષણિક લાયકાત ભરવાની રહેશે પછી જે ડોક્યુમેન્ટ માંગ્યા છે તે અપલોડ કરવાના રહેશે અપલોડ કર્યા પછી અરજી સબમિટ કરશો એટલે ફોર્મ જશે

Leave a Comment