ગુજરાત બિન અનામત આયોગ દ્વારા એ વિદ્યાર્થીઓ માટે યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે પોતાના સપનાનું આકાશ સ્પર્શવા માંગે છે. આવી જ એક ખાસ યોજના છે – કોચિંગ સહાય યોજના 2025, જેનો હેતુ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને તેમના સપનાની શિક્ષા તરફ પ્રોત્સાહન આપવાનો છે. Tuition Sahay Yojana 2025 Gujarat
વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન, સ્વરોજગાર માટે લોન, ભોજન બિલ સહાય, તેમજ JEE, GUJCET અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ સહાય યોજના Gujarat સહિત અનેક રીતે સહાય આપવામાં આવે છે.
ટ્યુશન સહાય યોજના 2025 શું છે?
ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના હેઠળ ધોરણ 10 માં 70% મેળવ્યા હશે અથવા ધોરણ 11 ,12 માં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓને 15000 રૂપિયાની ટ્યુશન ફી આપવામાં આવશે ટ્યુશન સહાય યોજના 2025 ગુજરાત ઓનલાઇન અરજી કરો
કોચિંગ સહાય યોજના 2025 – હાઇલાઇટ
વિગતો | માહિતી |
---|---|
યોજના નું નામ | કોચિંગ સહાય યોજના (Coaching Sahay Yojana Gujarat) |
સંચાલક સંસ્થા | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
લાભાર્થી | બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ |
સહાય રકમ | દર વર્ષે રૂ. ૧૫,૦૦૦/- સુધી |
સત્તાવાર વેબસાઇટ | gueedc.gujarat.gov.in |
ટ્યુશન સહાય યોજના 2025 લાભ કોને મળશે : Eligibility Of Tuition Sahay Yojana Gujarat
કોચિંગ સહાય યોજના નો લાભ કયા સ્થળે કેવી વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહેતા હોવા જોઈએ અને તેમને નોન ક્રિમિનલ બિન અને મતનું પ્રમાણપત્ર હોવું જોઈએ ધોરણ 10માં 70% મેળવેલ હોવા જોઈએ અને ધોરણ 11 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા હોવા જોઇએ અને સામની કુટુંબની વાર્ષિક આવક ૪૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ એ વિદ્યાર્થીઓ કોચિંગ સહાય યોજના લાભ મેળવી શકે છે.
ટ્યુશન સહાય યોજના 2025 મળતી સહાય
દર વર્ષે રૂ. 15,000/- ની ટ્યુશન ફી સહાય ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીના સીધા બેન્ક ખાતામાં જ જમા કરવામાં આવે છે. આ સહાયથી વિદ્યાર્થીઓને તેમની તૈયારીમાં બહેતર તક મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો અપાવવાની શક્યતા વધશે.
ટ્યુશન સહાય યોજના 2025 ગુજરાત ઓનલાઇન અરજી કરો? Apply Online For Tuition Sahay Yojana Gujarat
- કોચિંગ સહાય યોજના માટે તમારે સૌ પ્રથમ ગુજરાત સરકારની ગવર્મેન્ટ વેબસાઈટ પર જવું પડશે Official Website : https://gueedc.gujarat.gov.in

- પછી ત્યાં જઈ અને કોચિંગ સહાય યોજના સિલેક્ટ કરશો એટલે બધી માહિતી તમને મળી જશે પણ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી Coaching sahay yojana 2025 gujarat apply online