ગુજરાત બોર્ડ દસમીના પરિણામ કાલે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ વર્ષે પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચના દરમિયાન યોજવામાં આવી હતી અને તે બે પાળી દરમ્યાન યોજાઈ હતી. વિદ્યાર્થીઓ તેમના પરિણામોને બોર્ડની વેબસાઈટ પર ચેક કરી શકે છે. gseb 10th result 2025 gujarat board
GSEB Gujarat 10th SSC Result 2025: ગુજરાત બોર્ડ 10 નું પરિણામ જાહેર થશે,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે GSEB 10th SSC પરિણામની તારીખ જાહેર કરી છે. ગુજરાત બોર્ડ તરફથી કાલે સવારે 8 વાગ્યે સેકન્ડરી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ પરીક્ષા (ક્લાસ 10) નું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ gseb.org પર જઇને તેમના પરિણામની તપાસ કરી શકે છે. gseb 10th result 2025 gujarat board
આ વર્ષે દસમીની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચના દરમ્યાન બે પાળીઓમાં યોજાઇ હતી. પ્રથમ પાળી સવારે 10:30 થી બપોરે 1:45 સુધી હતી, જ્યારે બીજી પાળી બપોરે 3:00 થી સાંજના 6:15 સુધી યોજાઈ હતી.
ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2025 રીઝલ્ટ
- સૌપ્રથમ GSEB ની અધિકૃત વેબસાઈટ gseb.org પર જાઓ.
- હોમ પેજ પર GSEB SSC રિઝલ્ટ 2025 લિંક પર ક્લિક કરો.
ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2023 live વોટ્સએપથી પરિણામ તપાસો:
- GSEB 10th Result 2025 કેવી રીતે વિદ્યાર્થીઓ 6357300971 પર પોતાના સીટ નંબર મોકલીને વોટ્સએપ પર પણ પરિણામ મેળવી શકે છે.