Sukanya Samriddhi Yojana 2025 : દર મહિને ₹2000, ₹3000, ₹4000 કે ₹5000 જમા કરતાં મળશે આટલી રકમ ?
Sukanya Samriddhi Yojana 2025 એ એવી સરકારી યોજના છે જે છોકરીઓના ભવિષ્ય માટે સૌથી લાભદાયક યોજના ગણાય છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મળતો વ્યાજ દર 8.2% છે અને આમાં કરવામાં આવેલા રોકાણ પર ટૅક્સમાં છૂટ પણ મળે છે. દર મહિને રોકાણ પર મળનારો લાભ માસિક રોકાણ કુલ રોકાણ (15 વર્ષ) … Read more