ગુજરાત રેશન કાર્ડ ઈ-કેવાયસી અપડેટ: મફત રાશન મેળવવા માટે જરૂરી પ્રક્રિયા!
ખાદ્ય સુરક્ષા મંત્રાલય અને કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે બધા પ્રકારના રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી (eKYC) કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકો કેવાયસી નહીં કરે મફતમાં જે રાસન મળે છે તે બંધ થઈ જશે. તેથી, બધા રેશન … Read more