સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર! 20 વર્ષ પછી ફરીથી લાગુ થશે જૂની પેન્શન યોજના (OPS Scheme)
સરકારી કર્મચારીઓના ભવિષ્યની સુરક્ષા માટે પેન્શન યોજના એક મહત્વપૂર્ણ વિષય છે. 1 એપ્રિલ 2004 થી કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજના (OPS) બંધ કરી નવી પેન્શન યોજના (NPS) લાગુ કરી હતી. ત્યારથી સરકારી કર્મચારીઓ OPS ફરી લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. હવે સરકારે આ માગ પર ગંભીરતાથી વિચાર કરવાનું શરૂ કર્યું છે, જે લાખો કર્મચારીઓ … Read more