GSEB 12th Result 2025 Gujarat Board HSC Result: અહીં થી જોવો ધોરણ 12 નું રિઝલ્ટ
GSEB ધોરણ ૧૨મા પરિણામ ૨૦૨૫: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલા ૧૨મા પરિણામ અંગે સારા સમાચાર છે. ગુજરાત બોર્ડના ૧૨મા ધોરણનું વિજ્ઞાન, વાણિજ્ય અને કલા ત્રણેય પ્રવાહનું પરિણામ ૫ મે ૨૦૨૫ ના રોજ આવશે. પરિણામનો સમય સવારે ૧૦.૩૦ વાગ્યે આવશે. તમારી સુવિધા માટે, અમે નીચે પરિણામ તપાસવા માટે સીધી લિંક … Read more