How to check GSEB 12th result 2025 ગુજરાત બોર્ડ HSC પરિણામ 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) આજે 5 મે 2025 ના રોજ ધોરણ 12 નું પરિણામ જાહેર. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો gseb.org પર જઈને તેમનું ગુજરાત બોર્ડ પરિણામ ચકાસી શકશે. GSEB HSC Result 2025
ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે જોવાય How to check GSEB 12th result 2025
- તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાઓ.
- હોમપેજ પર “HSC Result 2025” અથવા “GSEB 12th Result 2025” માટેની લિંક શોધો અને તે પર ક્લિક કરો.
- તમારું સીટ નંબર દાખલ કરો: પછી ‘Submit‘ બટન પર ક્લિક કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર બતાવાશે.
- તમારું માર્કશીટ ડિસ્પ્લે થશે જેમાં વિષયવાર ગુણો લખાયેલા હશે.
- પરિણામ ડાઉનલોડ કરો અને PDF તરીકે સેવ કરો અથવા સ્ક્રીનશોટ લો.
શાળાની દીકરીઓ માટે ખુશખબર: મળશે રૂ. 50,000 ની સહાય
ગુજરાત બોર્ડ HSC સામાન્ય પ્રવાહનું પરિણામ 2025
આ વર્ષે ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પહેલી શિફ્ટનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૪૫ વાગ્યા સુધીનો હતો. બીજી શિફ્ટનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6:15 વાગ્યા સુધીનો હતો.
Here you will get the link of Gujarat Board 12th Result 2025 (Gujarat Board HSC Result 2025)
ધોરણ 12 બોર્ડની પરીક્ષા 2023 રિઝલ્ટ લિંક
GSEB 12th Result 2025 – FAQs
GSEB 12th Result 2025 ક્યારે જાહેર થશે?
5 મે 2025ના રોજ સવારે 10:30 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ કઈ વેબસાઈટ પર મળશે?
સત્તાવાર રીતે પરિણામ gseb.org પર મળશે.
પરિણામ જોવા માટે શું જરૂર પડશે?
તમારું Seat Number (સીટ નંબર) જરૂરી રહેશે.
હું મારું પરિણામ બીજું ક્યાં જોઈ શકું છું?
gujaratsquare.in પર પણ તમારું પરિણામ જોઈ શકો છો અને SMS દ્વારા પણ મેળવી શકો છો.
ધોરણ 12 શું પરિણામ ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે?
હા, તમે તમારું પરિણામ PDF તરીકે ડાઉનલોડ કરી શકો છો.
ધોરણ 12 ઓફિશિયલ માર્કશીટ ક્યારે મળશે?
પરિણામ જાહેર થયા બાદ કેટલાક દિવસોમાં તમારી સ્કૂલ દ્વારા ઓફિશિયલ માર્કશીટ આપવામાં આવશે.
ધોરણ 12નું રી-ચેકિંગ (Rechecking) અથવા રી-અસેસમેન્ટ કેવી રીતે કરાવવું?
પરિણામ જાહેર થયા પછી GSEB દ્વારા રી-ચેકિંગ માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવશે. તમે ઓનલાઈન અરજી કરી શકશો.
શું ધોરણ 12ના તમામ પ્રવાહ (Science, General) માટે પરિણામ એક સાથે આવશે?
હા, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેનું પરિણામ 5 મે 2025ના રોજ જાહેર થશે.