માત્ર તમારા નામથી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ: હવે ઘરબેઠાં ચૂંટણી કાર્ડ મળશે ચપટીમાં!
નમસ્કાર મિત્રો! જો તમે ભારતીય નાગરિક છો અને તમારી ઉંમર 18 વર્ષથી વધુ થઈ ગઈ છે, તો મતદાન માટે તમારું ચૂંટણી કાર્ડ હોવું અત્યંત આવશ્યક છે. જો તમારું ચૂંટણી કાર્ડ બનેલું છે પણ હજી સુધી તમને મળ્યું નથી અને તમારું EPIC નંબર પણ પ્રાપ્ત નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા … Read more