PM Ujjwala Yojana નોંધણી: મફત ગેસ સિલિન્ડર યોજના માટે અરજી કેવી રીતે કરવી?
સરકારે ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓના જીવનમાં સુધારો લાવવા માટે PM Ujjwala Yojana શરૂ કરી છે. આ યોજના હેઠળ, મફતમાં ગેસ સિલિન્ડર અને ચૂલો મેળવી શકાય છે. જે મહિલાઓએ હજુ સુધી આ લાભ લીધો નથી, તેઓ ઝટપટ નોંધણી કરાવો અને રસોઈ ગેસનો લાભ મેળવો! pm ujjwala yojana 2025 gujarat ઉજવલા ગેસ યોજના 2025 નો ઉદ્દેશ્ય … Read more