Loading ...

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ગુજરાત: વિદ્યાર્થીઓ માટે રૂપિયા 30,000 સુધીની સહાય – જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત રાજ્ય સરકારે સતત શ્રમિકો અને નબળા વર્ગ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે. આવા શ્રમિક પરિવારોના બાળકોના શિક્ષણ માટે “શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025” શરૂ કરવામાં આવી છે. આ યોજના પ્રાથમિકથી લઇને પીએચ.ડી. સુધીના અભ્યાસ માટે સહાય પ્રદાન કરે છે. Shikshan sahay yojana 2025 registration

શિક્ષણ સહાય યોજના શું છે? Shikshan sahay yojana 2025

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજના ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોને શિક્ષણ સહાય માટે તૈયાર કરવામાં આવી છે. આ સહાય તેમને વધુ ઉંચી કક્ષાએ અભ્યાસ કરવાની પ્રેરણા આપે છે અને brighter future માટે મદદરૂપ થાય છે. વિધાર્થીઓ માટે સહાય યોજના 2025

શિક્ષણ સહાય યોજના 2025 ના લાભ

ધોરણસહાયની રકમહોસ્ટેલ સહાય
ધોરણ 1 થી 4રૂ. 500
ધોરણ 5 થી 9રૂ. 1000
ધોરણ 10 થી 12રૂ. 2000રૂ. 2500
ITI/ PTCરૂ. 5000
ડીપ્લોમારૂ. 5000રૂ. 7500
ડીગ્રી કોર્સરૂ. 10000રૂ. 15000
પોસ્ટ ગ્રેજ્યુએશનરૂ. 15000રૂ. 20000
મેડિકલ/એન્જિનિયરિંગ/ MBA/ MCA/ IITરૂ. 25000રૂ. 30000
પીએચ.ડી.રૂ. 25000

શિક્ષણ સહાય યોજના 2025 અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • બોનાફાઇડ સર્ટિફિકેટ
  • બેંક પાસબુક
  • છેલ્લું પરિણામ
  • ફી ભર્યાની રસીદ
  • (₹5000થી વધુ સહાય માટે) સોગંદનામું અને સંમતિપત્રક

શિક્ષણ સહાય યોજના 2025 નો મુખ્ય હેતુ

  • બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોના બાળકોને રૂ. 30,000 સુધીની સહાય મળી શકે છે.
  • પ્રાથમિકથી પીએચ.ડી. સુધીના દરેક લેવલ પર આર્થિક સહાય મળશે.
  • શ્રમિક પરિવારોને શિક્ષણનો દ્રઢ આધાર પૂરો પાડીને તેમને સમાજમાં આગળ લાવવાનું મહત્વપૂર્ણ પગલું.

શિક્ષણ સહાય યોજના 2025 અરજી કેવી રીતે કરવી? How to Online Apply Shikshan Sahay Yojana 2025

  • શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025” પસંદ કરો
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો અને Login ID અને Password મેળવો
  • સંપૂર્ણ વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો
  • નિયમો વાંચી, “હું સહમત છું” પસંદ કરી Save કરો
  • છેલ્લે Submit બટન ક્લિક કરીને અરજી નંબર મેળવો

Download Useful Form and PDF File

ક્રમવિગતઉપયોગી લિંક
1બોનાફાઈડ સર્ટિફિકેટનો નમૂનોડાઉનલોડ કરો
2સોગંદનામુ અને સંમતિપત્રકડાઉનલોડ કરો
3શિક્ષણ સહાય યોજના માટે ફોર્મડાઉનલોડ કરો

Leave a Comment