Loading ...

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025: કયા દસ્તાવેજો જોઈએ અને કેટલી રકમમાં મળશે વ્યાજ?

માતા-પિતા માટે ખુશખબરી! જો તમે પણ તમારી દીકરીઓ માટે સુરક્ષિત ભવિષ્ય બનાવવા ઈચ્છો છો, તો સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 એક ઉત્તમ વિકલ્પ છે. સરકાર દ્વારા સાવરવામાં આવેલું આ સ્કીમ ખાસ તમારી દીકરીઓના ભવિષ્યને ચમકાવવા માટે બનાવાયું છે. sukanya samriddhi yojana documents gujarati

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 વ્યાજ દર કેટલું ?

2025 માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 8.2% પ્રતિવર્ષ નક્કી કરવામાં આવ્યો છે. સરકાર દર ત્રિમાસિક વ્યાજ દરની સમીક્ષા કરીને નક્કી કરે છે. એક વખત વ્યાજ દર નક્કી થયા પછી તે પહેલાં કરતાં બદલાતો નથી.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 ખાતું ખોલવા માટે કેટલી રકમ જોઈશે?

  • એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી ₹250 અને વધુમાં વધુ ₹1,50,000 સુધીનું નાણું ખાતામાં ભરી શકાય છે.
  • પછીથી ₹50ના ગુણકમાં જમા કરી શકો છો.
  • તમે મહિને કેટલાંક વખત પણ જમા કરી શકો છો – કોઈ મર્યાદા નથી.
  • એકમૂશ્ત રકમ પણ ભરી શકાય છે.
  • ખાતું ખોલવા માટે પ્રારંભિક ન્યૂનતમ રકમ ₹250 રાખી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો: sukanya samriddhi yojana documents gujarati

  • દીકરીનું આધાર કાર્ડ
  • માતા કે પિતાનું આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રહેઠાણ પ્રમાણપત્ર
  • વાલીની ઓળખ (ID)
  • રેશનકાર્ડ (જો હોય)
  • માતા કે પિતાનું પાન કાર્ડ

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 કેટલા પૈસા મળશે?

  • દર મહિને: ₹500
  • વર્ષે: ₹6,000
  • 15 વર્ષમાં: ₹90,000
  • દીકરીના 21 વર્ષે મળશે: ₹2,54,606

રૂ.1000 ભરીને કેટલું મળશે?

  • દર મહિને: ₹1000
  • વર્ષે: ₹12,000
  • 15 વર્ષમાં: ₹1,80,000
  • દીકરીના 21 વર્ષે મળશે: ₹5,39,449

રૂ.2000 ભરીને કેટલું મળશે?

  • દર મહિને: ₹2000
  • વર્ષે: ₹24,000
  • 15 વર્ષમાં: ₹3,60,000
  • દીકરીના 21 વર્ષે મળશે: ₹10,78,898

સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કેવી રીતે ખોલવું?

  • તમારા નજીકના કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને ખોલી શકો છો.
  • 10 વર્ષથી નાની દીકરી માટે માતા કે પિતા તેના નામે ખાતું ખોલી શકે છે.
  • સરકારી યોજના હેઠળ ખાનગી રીતે તમારી દીકરીના ભવિષ્ય માટે સુરક્ષિત ભંડોળ ભેગું કરી શકો છો, જેમાં સરકાર તરફથી વ્યાજ તરીકે ઉત્તમ લાભ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 ખાતું ખોલવાની રીત:

  • બેંકની શાખામાં જઈને સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ મેળવો.
  • દીકરીની વિગતો ભરી દસ્તાવેજો જોડો.
  • જરૂરી રકમ જમા કરીને ફોર્મ સબમિટ કરો.
  • બેંક દ્વારા દસ્તાવેજોની ચકાસણી બાદ તમારું ખાતું ખૂલશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના પૈસા ક્યારે મળે ?

  • તમારી દીકરીના 21 વર્ષની ઉંમરે સમગ્ર નાણું મેળવી શકો છો.
  • વધુ માહિતી માટે તમારા નજીકના બેંક અથવા પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો.
  • અમારી વોટ્સએપ ગ્રૂપ લિંક પર પણ તમે સહાય લઈ શકો છો.

Leave a Comment