Loading ...

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2025 જાણો માત્ર 1 મિનિટ માં | ration card malvapatra jatho jano gujarat

ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકોને મફતમાં અનાજ આપવામાં આવે છે જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને સલામતી યોજના જાહેર કરવામાં આવી છે જેમાં ગરીબ લોકો છે તેમને અનાજ મફતમાં આપવામાં આવે છે તેની સાથે જેમ કે ઘઉં તેલ ખાંડ ચોખા મીઠું જેવી વસ્તુ આપવામાં આવે છે ઘણા લોકોને ખબર નહિ હોય કે તમને રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2025 કેટલો છે એ તમને રેશનકાર્ડમાં વ્યક્તિ દીઠ કેટલો લાભ મળે છે રેશનકાર્ડ મળવા પાત્ર જથ્થો કેટલો છે તે તમને અમે જણાવીશું કે તમે કેવી રીતે ચેક કરી શકો છો

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો એટલે કે જેમાં તમને ઘઉં ચોખા બાજરો ખાંડ તેલ તુવેરની દાળ કેટલા કિલો મળે છે તે તમે જાતે જ ચેક કરી શકો છો ઘરે બેઠા રેશનકાર્ડમાં કેટલું અનાજ મળશે 2025 રેશનકાર્ડમાં કેટલું અનાજ મળે

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2.0 ઘરે બેઠા ફોર્મ કેવી રીતે ભરવું જાણો

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જોવા માટે

  • રેશનકાર્ડ નો જથ્થો જોવા માટે સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની આ વેબસાઈટ પર જવું પડશે.
  • વેબસાઈટ ઉપરથી જઈને “તમને રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2025” (Know Your Entitlement) ઓપ્શન પસંદ કરો.
  • પછી ત્યાં નવો પેજ ખુલશે જ્યાં તમારે તમારું રેશનકાર્ડ નંબર નાખવા પડશે અને નીચે આપેલો કૅપ્ચા કોડ સાચો દાખલ કરવો પડશે.
  • રેશનકાર્ડ નો જથ્થો જોવા માટે પછી ત્યાં “View/જુઓ” બટન પર ક્લિક કરો.
  • તમારા સ્ક્રીન પર ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ જેવા જરૂરી સામાનની રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થોની વિગતો ટેબલ ફોર્મેટમાં જોવા મળશે.
  • જો તમારું રેશનકાર્ડ કોઈ જથ્થો માટે પાત્ર નહીં હોય તો કોઈ પણ માહિતી દેખાશે નહીં.

FAQs – (કૂંપન) રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ઓનલાઇન ચેક

તમારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ dcs-dof.gujarat.gov.in પર જઈને માહિતી જોઈ શકાય છે.

શું ઓનલાઈન રેશનકાર્ડમાં સુધારો કરાવી શકાય છે?

હા, ગુજરાત સરકારના Digital Gujarat Portal દ્વારા રેશનકાર્ડમાં નામ ઉમેરો, નામ કમી, સરનામું બદલાવ વગેરે માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.

નવું રેશનકાર્ડ બનાવવાની ઓનલાઈન પ્રક્રિયા કઈ છે?

નવું રેશનકાર્ડ બનાવવા માટે પણ Digital Gujarat Portal પર રજીસ્ટ્રેશન કરીને અરજી કરી શકાય છે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડે છે.

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2025 જોવા માટે ?

આ વેબસાઈટ dcs-dof.gujarat.gov.in પર જઈને માહિતી જોઈ શકાય છે.

Leave a Comment