સરકારે ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓના જીવનમાં સુધારો લાવવા માટે PM Ujjwala Yojana શરૂ કરી છે. આ યોજના હેઠળ, મફતમાં ગેસ સિલિન્ડર અને ચૂલો મેળવી શકાય છે. જે મહિલાઓએ હજુ સુધી આ લાભ લીધો નથી, તેઓ ઝટપટ નોંધણી કરાવો અને રસોઈ ગેસનો લાભ મેળવો! pm ujjwala yojana 2025 gujarat
ઉજવલા ગેસ યોજના 2025 નો ઉદ્દેશ્ય pm ujjwala yojana 2025 gujarat
હાલમાં મહિલાઓ છે કે જેમને રસોઈ બનાવવા માટે તકલીફ પડે છે કારણ કે તેમની પાસે સૌથી લાકડા વાળી અથવા કોલસા વડે રસી બનાવતી હોય છે જેના કારણે ધુમાડાથી તેમને શ્વાસની તકલીફ થઈ શકે છે અને આંખોની બીમારી પણ આવે છે તો તે સમસ્યાનો પરિવારમાં લેવા માટે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના દ્વારા ગેસ આપવામાં આવે છે
PM Ujjwala Yojana ના ફાયદા
ઉજવલા ગેસ યોજના 2025 દ્વારા તમને જણાવ ફાયદા થશે એમાં મફતમાં સિલિન્ડર આપવામાં આવશે અને સગડી પણ આપવામાં આવશે જેમાં તમને વખતે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને આ યોજનાથી ઝુલાવ ઉપર થશે અને બનાવી પડે હવે ગેસ પર બનાવી જેના કારણે તમને કોઈ બીમારી નહીં થાય અને મહિલાઓને પણ રાહત મળશે
ઉજ્જવલા યોજના 2025 ગેસ સિલિન્ડર કોને મળશે
જોલા યોજના હેઠળ મહિલાઓ છે એ જ અરજી કરી શકશે અને જેમની ઉંમર આધાર વર્ષ ઉપર હશે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે જેમાં તમારે રેશનકાર્ડ લાવવાનું રહેશે અને જો તમારે પહેલેથી ગેસ કનેક્શન હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે અને તમારે કોઈ ટેક્સ કરવાની જરૂર નથી
ઉજ્જવલા યોજના 2025 જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- મોબાઇલ નં
ઉજ્જવલા યોજના 2025 રજિસ્ટ્રેશન કેવી રીતે કરવી?
- અધિકૃત વેબસાઇટ pmuy.gov.in પર જાઓ.
- “Apply for New Ujjwala Connection” પર ક્લિક કરો.
- તમારી ગેસ એજન્સી (ઇન્ડન, બીપી, હિન્દુજા) પસંદ કરો.
- નામ, મોબાઇલ નંબર, પિન કોડ ભરો.
- દસ્તાવેજો અપલોડ કરી સબમિટ કરો.