PM Kaushal Vikas Yojana Registration Gujarat PM Kaushal Vikas Yojana Registration કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ યોજના હેઠળ ધોરણ 10 પાસ ઉમેદવારને તાલીમ દરમિયાન 8000 રૂપિયાની સહાય આપવામાં આવશે દર મહિને તો તમે પણ હમણાં ધોરણ 10 પાસ કર્યું છે તો તમારા માટે એક સુવર્ણ તક છે.
ઘણા મિત્રોને ધોરણ 10 પાસ પછી ધંધો કે વ્યવસાય કરવો હોય છે કારણ કે સારી નોકરી શોધતા હોય છે તો તમે પણ પ્રધાનમંત્રી કૌશલ યોજના હેઠળ તમારું ભવિષ્ય સુધારી શકો છો વધુ વિગતવાર માહિતી નીચે આપેલ છે
PM Kaushal Vikas Yojana Registration Highlights
વિશેષતા | માહિતી |
---|---|
યોજના નામ | PM કૌશલ વિકાસ યોજના (PMKVY 4.0) |
યોજનાનો ઉદ્દેશ્ય | યુવાઓને મફત ટેકનિકલ અને વ્યવસાયિક તાલીમ આપવી |
પ્રમુખ લાભ | દર મહિને ₹8000 સુધીની સહાય + મફત તાલીમ |
કુલ તાલીમ ક્ષેત્રો | 40+ પ્રોફેશનલ સેક્ટર્સમાં તાલીમ ઉપલબ્ધ |
કમોસમ માટે પાત્રતા | ભારતના નિવાસી, 10મું પાસ, ઉંમર 15-45 વર્ષ |
PM કૌશલ વિકાસ યોજના શું છે? PM Kaushal Vikas Yojana Registration Gujarat
કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે એક સારી યોજના હેઠળ 40 જેવા અલગ અલગ પ્રકારના ક્ષેત્રોમાં તેમને મફત તાલીમ આપવામાં આવશે જેમાં ₹8,000 સહાય આપવામાં આવશે,જેમાં ફર્નિચર ફિટિંગ, હોટલ મેનેજમેન્ટ, સિલાઈ, હેન્ડીક્રાફ્ટ, ફૂડ પ્રોસેસિંગ, કન્સ્ટ્રકશન, ડેટા એન્ટ્રી અને કમ્પ્યુટર ઓપરેટર જેવી લોકપ્રિય તાલીમો શામેલ છે.
PM કૌશલ વિકાસ યોજના માટે લાયકાત
- અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- ઓછામાં ઓછી 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.
- ઉંમર 15 થી 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- હિન્દી તથા અંગ્રેજી ભાષાનું મૂળભૂત જ્ઞાન હોવું આવશ્યક છે.
સાયકલ ખરીદવા માટે મેળવો રૂ. 2700 ની સહાય
PM કૌશલ વિકાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- જન્મ તારીખનો પુરાવો
- નિવાસ પ્રમાણપત્ર
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ના ફાયદા
- દેશભરના યુવાનો માટે મફત તાલીમ.
- તાલીમ દરમિયાન દર મહિને ₹8000 સુધીની નાણાકીય સહાય.
- સફળ તાલીમ બાદ પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે.
- સારો નોકરીનો મોકો અથવા પોતાનું વ્યવસાય શરૂ કરવાની તક.
- ઓનલાઇન તથા ઓફલાઇન બંને રીતે અરજી શક્ય.
PM Kaushal Vikas Yojana Registration કેવી રીતે કરશો?
તમારું PM કૌશલ વિકાસ યોજના Registration સરળ રીતે સંપૂર્ણ કરવા માટે આ સ્ટેપ્સ અનુસરો:
- Skill India ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.PM Kaushal Vikas Yojana પર ક્લિક કરો.
- પછી “Register as Candidate” વિકલ્પ પસંદ કરો.
- જરૂરિયાત મુજબની વિગતો ભરો અને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.
- તમને લોગિન માટે યુઝરઆઈડી અને પાસવર્ડ મળશે.
- લોગિન કર્યા પછી અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અંતે ફોર્મ સબમિટ કરો અને તમારું રજિસ્ટ્રેશન પુરૂ કરો.
PM Kaushal Vikas Yojana Registration FAQs
PM કૌશલ વિકાસ યોજના શું છે?
પીએમ કૌશલ વિકાસ યોજના (PMKVY) ભારત સરકારની એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય છે દેશના યુવાઓને મફત વ્યાવસાયિક અને ટેક્નિકલ તાલીમ આપવી જેથી તેઓ રોજગાર માટે લાયક બની શકે અને આત્મનિર્ભર જીવન જીવવી શકે.
PM કૌશલ વિકાસ યોજના અંતર્ગત કેટલાં રૂપિયા સહાય મળે છે?
યોજનામાં તાલીમ દરમિયાન લાભાર્થી યુવાનોને દર મહિને ₹8000 સુધીની નાણાંકીય સહાય આપવામાં આવે છે, જેથી તાલીમ દરમ્યાન આવકનું સ્રોત પણ રહે.