શાળાની દીકરીઓ માટે ખુશખબર: મળશે રૂ. 50,000 ની સહાય | Namo Lakshmi Yojana Gujarat 2025
ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક સારી યોજના બહાર પાડવામાં આવેલ છે જેમાં દીકરીઓને 50,000 રૂપિયા સુધી ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે આ યોજનાનું નામ છેનમો લક્ષ્મી યોજના Namo Lakshmi Yojana Gujarat 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના ખાસ કરીને આવી દીકરીઓ માટે છે જેઓ પોતાની મહેનત અને સપનાને સાકાર કરવા શાળાની બેચેની … Read more