જો તમે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અથવા અન્ય પછાત વર્ગ (OBC) ના છો, તો જાતિ પ્રમાણપત્ર (Caste Certificate) તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રમાણપત્ર સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિ, નોકરીમાં આરક્ષણ (Reservation), અને શૈક્ષણિક સુવિધાઓ મેળવવા માટે જરૂરી છે. Obc caste Certificate form in gujarati
(Caste Certificate Gujarat Download Pdf, caste certificate gujarat documents required , Online Caste Certificate Gujarat, jati no dakhlo documents list, jati no dakhlo documents list, jati no dakhlo gujarati) Jati No dakhlo gujarat Form pdf, Jati no dakhlo pdf, Jati no dakhlo online apply, Jati no dakhlo status, Jati no dakhlo online, Jati no dakhlo documents list, Obc caste certificate form in gujarati pdf, Jati No dakhlo Form, અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર (Caste Certificate) શું છે અને શા માટે જરૂરી છે?
જો તમે SC, ST, અથવા OBC વર્ગમાં આવો છો, તો જાતિ પ્રમાણપત્ર તમારા માટે નોકરી, શિક્ષણ, લોન, સરકારી યોજનાઓ, અને આરક્ષણ (Reservation) મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાતિનો દાખલો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ | ફોર્મ કેવી રીતે ભરવું આવકનો દાખલો કઢાવવા માટે
જાતિના દાખલા માટે ડોક્યુમેન્ટ 2025 (Documents Required for Caste Certificate Gujarat)
રેશન કાર્ડ
- આધાર કાર્ડ
- જાતિ પુરાવો (કુટુંબના કોઈ સભ્યનું જાતિ પ્રમાણપત્ર)
- તલાટી/પંચાયત/નગરપાલિકા દ્વારા આપેલ પ્રમાણપત્ર
- સોગંદનામું
- પાસપોર્ટ સાઇઝ ફોટો
જાતિ ના દાખલા માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા – Caste Certificate Online Apply Gujarat
- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જાઓ https://digitalgujarat.gov.in

- લોગિન કરો (જો એકાઉન્ટ નથી, તો પહેલા રજિસ્ટર કરો)
- “Caste Certificate” સર્વિસ શોધો અને સિલેક્ટ કરો
- ફોર્મમાં તમારી વિગતો ભરો (નામ, જાતિ, સરનામું, ફોટો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો)
- સબમિટ કરો અને અરજીની પ્રિન્ટ કાઢી લો
ઓફલાઇન પ્રક્રિયા: જાતિ નો દાખલો કઢાવવા માટે
- તમારા વિસ્તારના મામલતદાર, તલાટી, અથવા સમાજ કલ્યાણ ઑફિસ પર જાઓ.
- જાતિ દાખલાનું ફોર્મ લો (Jati No Dakhlo Form PDF Gujarati).
- જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરો.
- અરજી સબમિટ કરો અને રસીદ લો. obc caste certificate form in gujarati
Caste certificate form in Gujarati PDF Download