મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પરિણામ 2025 જાહેર gyan sadhana merit scholarship result 2025

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા મેરીટ લિસ્ટ 2025 Gyan sadhana scholarship exam result 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ ૮માં અભ્યાસ કરતી કુલ 4,82,564 વિધાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. gyan sadhana merit scholarship result 2025

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પરિણામ અને ફાઇનલ આન્સર કી

Gyan Sadhana Scholarship Exam Result and Final Answer Key

  • પ્રથમ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ હવે ફાઇનલ આન્સર કી અને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
  • 110 થી 114 ગુણ વચ્ચે મેળવનાર વિધાર્થીઓની સંખ્યા: માત્ર 4

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2025 મેરીટ યાદી માટે કેટેગરી મુજબ લાયકાત

  • જનરલ કેટેગરી: 60 ગુણ કરતાં વધારે
  • OBC/SC કેટેગરી: 55 ગુણ કરતાં વધારે
  • ST કેટેગરી: 50 ગુણ કરતાં વધારે

શાળાની દીકરીઓ માટે ખુશખબર: મળશે રૂ. 50,000 ની સહાય

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2025 gyan sadhana merit scholarship result

પરીક્ષાનું સંપૂર્ણ માર્કસ: 120

  • 100થી વધારે ગુણ મેળવનાર વિધાર્થીઓ: માત્ર 580
  • 40 કરતાં ઓછા ગુણ લાવનાર વિધાર્થીઓ: આશરે 2 લાખ
  • 60 ગુણ મેળવી પાસ થયેલા વિધાર્થીઓ: 47,247

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025 નાણાકીય સહાયની માહિતી

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળી રહેશે:

  • ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹20,000 શિષ્યવૃત્તિ મળશે.
  • ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹25,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
  • ખાસ વાત એ છે કે આ યોજના ફક્ત ઉચ્ચ ધોરણ સુધી મર્યાદિત નથી. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા મેરીટ લિસ્ટ 2025 ચેક How To Check Gyan Sadhana Scholarship Merit List 2025 ?

  • મુખ્ય મંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરીટ લિસ્ટ માટે સત્તાવાર વેબસાઇટ પર જાઓ https://gssygujarat.org આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે.
  • ત્યાં ‘Merit List’ અથવા ‘Result‘ વિભાગ શોધો
    હોમ પેજ પર તમને “Merit List“, “Result” અથવા “પ્રવેશપત્ર/ફળિફળ” જેવો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
  • રજિસ્ટ્રેશન નંબર / બર્થી નંબર અથવા જન્મતારીખ માંગી શકે છે.
  • જો માંગે તો તમારા જિલ્લા (District) અને શાળાનું નામ પણ પસંદ કરો.
  • વિગતો ભરીને ‘Submit’ અથવા ‘View‘ બટન દબાવો. પછી તમારું નામ મેરીટ લિસ્ટમાં છે કે કેમ એ જોઈ શકશો. PDF ફોર્મેટમાં મેરીટ લિસ્ટ ડાઉનલોડ પણ કરી શકશો.

Leave a Comment