GSRTC Man Fave Tya Faro Yojana Gujarat 2025 ગુજરાતના પ્રવાસીઓ માટે ખુશખબર! ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ પ્રવાસીઓને અનોખો અનુભવ આપવા માટે એક ખાસ યોજના શરૂ કરી છે – મન ફાવે ત્યાં ફરો યોજના! હવે માત્ર ₹450થી ₹1450 સુધીના ખર્ચે તમે રાજ્યના કોઈપણ શહેર કે પ્રવાસન સ્થળ પર 4 થી 7 દિવસ સુધી અઢળક મુસાફરી કરી શકો છો. આ સુવિધા ગુજરાતના તમામ ST ડેપો પર છે. મન ફાવે ત્યાં ફરો યોજના | મારી યોજના | man fave tya faro yojana
મન ફાવે ત્યાં ફરો યોજના 2025 મુખ્ય વિશેષતાઓ:
- સસ્તી અને સરળ મુસાફરી:
- લોકલ બસોથી માંડીને એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, સ્લીપર કોચ, AC કોચ અને ભવ્ય વોલ્વો બસોની સેવાઓ ઉપલબ્ધ. (man fave tya faro yojana mari yojana apply)
મન ફાવે ત્યાં ફરો યોજના 2025 તમારા મનગમતા સ્થળે સફર કરો:
- રાજ્યના સુંદર, ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોનું નિહાળવાનું હવે વધુ સરળ અને બજેટમાં.
GSRTC બસના ભાડા અને કેટેગરી (man fave tya faro yojna) મન ફાવે ત્યાં ફરો યોજના
સર્વિસ પ્રકાર | કેટેગરી | પીક સીઝન (₹) | સ્લેક સીઝન (₹) |
---|---|---|---|
લોકલ/એક્સપ્રેસ/ગુર્જરનગરી | પુખ્ત | 300 | 550 |
લોકલ/એક્સપ્રેસ/ગુર્જરનગરી | બાળક | 350 | 325 |
લક્ઝરી/સ્લીપર કોચ | પુખ્ત | 800 | 300 |
લક્ઝરી/સ્લીપર કોચ | બાળક | 400 | 350 |
એ.સી. કોચ | પુખ્ત | 1,500 | 1,450 |
એ.સી. કોચ | બાળક | 800 | 725 |
વોલ્વો | પુખ્ત | 2,400 | 2,250 |
વોલ્વો | બાળક | 1,200 | 1,125 |
નોંધ: સ્લીપર કોચમાં બર્થ માટે રૂ. ૫૦ વધારાનો ચાર્જ લાગશે.
મન ફાવે ત્યાં ફરો યોજનામાં કઈ કઈ બસો સામેલ છે?
- ગુર્જરનગરી બસ
- લોકલ બસ
- એક્સપ્રેસ બસ
- સ્લીપર કોચ બસ
- લક્ઝરી AC કોચ બસ
- વોલ્વો બસ
મન ફાવે ત્યાં ફરો યોજના પાસ કેવી રીતે મેળવો? (How to get Man Fave Tya Faro Yojana Pass?)
- ઑફલાઇન પ્રક્રિયા (GSRTC ડેપો/ટિકિટ કાઉન્ટર)
નજીકના GSRTC ડેપો કે ટિકિટ કાઉન્ટર પર જાઓ. - જરૂરી દસ્તાવેજો (ID પ્રૂફ, ફોટો, વય પુરાવો) સાથે અરજી કરો.
- પસંદ કરેલી યોજના (4 કે 7 દિવસ) અને બસ કેટેગરી પસંદ કરો.
- ફી ચૂકવીને તરત જ પાસ મેળવો.
મન ફાવે ત્યાં ફરો યોજના ઓનલાઇન પ્રક્રિયા (GSRTC વેબસાઈટ / એપ)
- GSRTCની વેબસાઈટ www.gsrtc.in અથવા “GSRTC Online” એપ ખોલો.
- “મન ફાવે ત્યાં ફરો યોજના (Unlimited Travel Pass)” વિકલ્પ પસંદ કરો.
- તમારું નામ, ઉંમર, ઓળખ પ્રમાણપત્ર વિગેરે વિગતો ભરો.
- પસંદગી મુજબ દિવસ અને બસ કેટેગરી પસંદ કરો.
- યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગથી ફી ભરો.
- તમારું પાસ e-મેઇલ કે મોબાઇલ પર PDF સ્વરૂપે મળશે – તેને પ્રિન્ટ કરી શકો છો અથવા મોબાઇલમાં સેવ કરી શકો છો.
મન ફાવે ત્યાં ફરો યોજના ફોર્મ કેવી રીતે ભરવું?
- ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી ભરો (નામ, ઉંમર, મોબાઇલ નંબર, સરનામું).
- મુસાફરીના દિવસોનો ઉલ્લેખ કરો.
- ફોટો લગાવો (પરિવાર પેક માટે દરેક સભ્યનો ફોટો).
- આધાર/ID પ્રૂફની નકલ જોડો.
- ફી સાથે ફોર્મ નિકટના GSRTC ડેપો પર જમા કરો.
મન ફાવે ત્યાં ફરો યોજના ફી કેવી રીતે ભરવી?
- તમે પસંદ કરેલી બસની શ્રેણી અનુસાર ફી ભરો.
- જો ડિપોઝિટ કરવાની જરૂર હોય, તો GSRTC કાઉન્ટર પર જ જવું પડશે.
- ₹450/750/1450 પ્રમાણે રોકડ ભરીને રસીદ મેળવો.
Yojana Official Letter Click Here
યોજનાની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો