Loading ...

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2025 ₹25,000 ની સહાય મળશે? ફોર્મ ક્યાં ભરવું? જરૂરી પુરાવા? જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સહાય મેળવવા માટે એક યોજના બહાર પાડવામાં આવેલ છે એનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેમાં વિદ્યાર્થીઓને 25000 રૂપિયાની સહાય આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે અને આગળ વધી શકે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના મુખ્ય વિગતો | Namo Saraswati Vigyan Sadhana Yojana 2025 Gujarat

વિશેષતામાહિતી
યોજનાનું નામનમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
ઉદ્દેશ્યવિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવી
સહાય રકમધોરણ 11 માટે ₹10,000 અને ધોરણ 12 માટે ₹15,000 (કુલ ₹25,000)
કુટુંબની આવક મર્યાદાવાર્ષિક ₹6 લાખથી ઓછી
લાયકાતધોરણ 10માં ઓછામાં ઓછા 50% ગુણ
અરજી પદ્ધતિશાળા દ્વારા પોર્ટલ પર અરજી

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ફાયદા | Benefits of Namo Saraswati Vigyan Sadhana Yojana

વિદ્યાર્થીઓને વિજ્ઞાન અભ્યાસ માટે 25000 રૂપિયા આપવામાં આવશે તે પણ તેમના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે અને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ આગળ વધવા માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓને લાભ થશે અને સીધી રકમ તેમના વાલીના ખાતામાં જમા કરવામાં આવશે છે એમના માટે લાયક જ જરૂરી છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાયકાત | Eligibility Criteria of Namo Saraswati Vigyan Sadhana Yojana

આ યોજનાનો લાભ 13 વિદ્યાર્થીઓને મળશે જે ધોરણ 11 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આ યોજના દ્વારા 25000 રૂપિયાની સહાય મેળવી શકે છે અને ધોરણ 10 માં ઓછામાં ઓછા 50% લાવ્યા હશે તે આ વાર્ષિક કુટુંબ આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ અને તેમની સ્કૂલમાં હાજરી 80% ફરજ હોવી જોઈએ.

પીએમ સ્વનિધિ યોજના હેઠળ મેળવો ₹10,000 થી ₹50,000 સુધીની લોન

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દસ્તાવેજો | document of Namo Saraswati Vigyan Sadhana Yojana

  • દસ્તાવેજો જરૂરી:
  • ધોરણ 10ના માર્કશીટની નકલ
  • આવકનો દાખલો
  • બેંક એકાઉન્ટ વિગતો
  • સ્કૂલ આઈડી કાર્ડ

namo saraswati vigyan sadhana yojana 2025 amount

  • ધોરણ 11 માટે ₹10,000
  • ધોરણ 12 માટે ₹15,000
  • બંને રકમ સીધી બેંક ખાતામાં જમા થશે.

વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ પર મુલાકાત લો:
gujaratindia.gov.in

FAQs – Namo Saraswati Vigyan Sadhana Yojana Gujarat

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શું છે?

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

વિદ્યાર્થીઓને કુલ ₹25,000ની સહાય મળે છે, જેમાં ધોરણ 11 માટે ₹10,000 અને ધોરણ 12 માટે ₹15,000 આપવામાં આવે છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે કોણ પાત્ર છે?

વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અથવા 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, જે ધોરણ 10માં 50% અથવા વધુ ગુણ મેળવ્યા છે અને કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી છે, તે પાત્ર છે.

ફોર્મ ક્યાંથી ભરવું અને કેવી રીતે અરજી કરવી?

વિદ્યાર્થીઓની શાળા દ્વારા “નમો સરસ્વતી પોર્ટલ” પર ફોર્મ ભરવામાં આવે છે. જરૂરી દસ્તાવેજો શાળાને સોંપવા પડે છે.

સહાયની રકમ ક્યારે અને કેવી રીતે મળે છે?

સહાયની રકમ તબક્કાવાર રીતે વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં સીધી જમા થાય છે, ધોરણ 11 માટે ₹10,000 અને ધોરણ 12 માટે ₹15,000.


Leave a Comment