નમો લક્ષ્મી યોજના 2025: ગુજરાત સરકારની દીકરીઓ માટેની આશાની નવી કિરણ
ક્યારેક વિચાર્યું છે? આપણા દેશમાં કેટલીય દીકરીઓ એવી છે, જેઓએ સપના તો જોયા છે મોટા બનવાના, પણ ઘરની આર્થિક પરિસ્થિતિએ એ સપના અધૂરા રાખ્યા છે. ક્યાંક શાળાની ફી માટે પૈસા નથી, ક્યાંક વહેલી ઉંમરે લગ્નની ચિંતા. આ જ હકીકતને સમજતાં ગુજરાત સરકારે એક અનોખી પહેલ કરી છે – નમો લક્ષ્મી યોજના (Namo Laxmi Yojana), જેનો … Read more