Loading ...

વ્હાલી દીકરી યોજના 2025: તમારી દીકરી માટે મેળવો ₹1,10,000ની સહાય | અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો જાણો

Vahali Dikri Yojana Gujarat વ્હાલી યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા દીકરી અને એક લાખ દસ હજાર રૂપિયાની હાર્દિક સહાય આપવામાં આવે છે પણ પરિવાર અને દીકરી આ સહાય મેળવવા માર્ગ મેળવવાની ગુણવાથી અને ફોર્મ ભરી શકે છે પણ ત્યાં ભરવાની રહેશે અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી અને આ લેખમાં આપી છે અને અરજી કરી શકો છો

વ્હાલી દીકરી યોજના શું છે? | Vahali Dikri Yojana in Gujarati 2025

ગુજરાતી મુખ્યમંત્રી દ્વારા 2019 બહાર પાડવામાં આવી હતી ચેનલ માલકીન દીકરીઓને એક લાખ છે મોટામાં આપવામાં આવે છે અને લગ્ન કરવાની કોઈ ચિંતા રહેશે નહીં

Vahli Dikri Yojana Gujarat Highlight

વિગતોમાહિતી
યોજના નામવ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana)
શરૂઆતગુજરાત સરકાર દ્વારા
લાભાર્થીગુજરાતની દીકરીઓ
સહાય રકમ₹1,10,000
અરજી પદ્ધતિઓફલાઇન / ઓનલાઈન

વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા નો માપદંડ શું છે? Vahali Dikri Yojana Eligibility

યોજના 2025 એ પણ લાભ લેવા માગતી હોય તેમની ઓગસ્ટ 2019 પછી જુદી જુદી હોવી જોઈએ તો જ આયુર્વેદના લાભ મેળવી શકશો અને દીકરીનો જન્મ થાય ત્યારે માતાની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ અને જય અર્ધી કરવા માંગે છે તે ગુજરાતના નિવાસી હોવા જોઈએ અને કુટુંબની વાર્ષિક આવક કરતા ઓછું હોવી જોઈએ આ યોજના હેઠળ પ્રથમ ત્રણ દીકરીઓ છે તેમને આ યોજના નો લાભ આપવામાં આવશે.

વ્હાલી દીકરી યોજના જરૂરી દસ્તાવેજો – Vahli Dikri Yojana Documents Gujarati

  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતાનું ઓળખપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • ડોમિસાઈલ પ્રમાણપત્ર
  • બેંક એકાઉન્ટની પાસબુક
  • પાસપોર્ટ સાઈઝ ફોટો

કઈ હોસ્પિટલોમાં મળે છે મફત સારવાર? જાણો અહીં થી

વ્હાલી દીકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી?

જો તમે Vahli Dikri Yojana Gujarat Apply Online કરવા માંગો છો, તો નીચેનાં પગલાં અનુસરો:

  • તમારી નજીકની ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર કે CDPO કચેરીથી ફોર્મ મેળવો
  • જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરી સબમિટ કરો

ઑનલાઇન અરજી:

  • ગ્રામ્ય વિસ્તાર: ગ્રામ પંચાયતના VCE ઓપરેટર દ્વારા અરજી
  • શહેરી વિસ્તાર: મામલતદાર કચેરી ખાતે અરજી

વહાલી દીકરી યોજના ફોર્મ pdf – vahli dikri yojana form PDF Download

મહત્વપૂર્ણ લિંક

Vahali Dikri Yojana official websitehttps://wcd.gujarat.gov.in
vahali dikri yojana form pdf Downloadડાઉનલોડ કરો
vahali dikri yojana helpline number 079-232-57942

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

વ્હાલી દીકરી યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

કુલ ₹1,10,000 ત્રણ હપ્તામાં.

વ્હાલી દીકરી યોજના કઈ દીકરીઓ માટે લાભ પાત્ર છે?

2 ઑગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓ માટે.

વ્હાલી દીકરી યોજના કેટલી દીકરીઓ સુધી લાભ મળે?

પ્રથમ ત્રણ દીકરીઓ સુધી લાભ મળે છે.

વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?

વાર્ષિક આવક ₹2 લાખ સુધી હોવી જોઈએ.


Leave a Comment