Gseb result declared in 2025 gujarat board ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ટૂંક સમયમાં ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થતાંજ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પોતાનું પરિણામ ચકાસી શકશે અને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો સીટ નંબર દાખલ કરવો પડશે. GSEB Board Result 2025 ગુજરાત સામાન્ય પ્રવેશ પરીક્ષા
SEB ધોરણ 10 અને 12 નું પરિણામ 2025 ક્યારે આવી શકે? how to check gseb result
મળતી માહિતી અનુસાર, GSEB ધોરણ 12નું પરિણામ 9 મે 2025 ના રોજ અને ધોરણ 10નું પરિણામ 11 મે 2025 સુધીમાં જાહેર થવાની શક્યતા છે. હાલ સુધી બોર્ડ દ્વારા સત્તાવાર તારીખોની પુષ્ટિ કરવામાં આવી નથી, પણ અત્યાર સુધીની ટ્રેન્ડ્સ અને અંદાજો અનુસાર મે મહિનાના બીજા અઠવાડિયામાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. 12 arts result: gseb ગુજરાત સામાન્ય પ્રવેશ પરીક્ષા
- ધોરણ 12નું પરિણામ: શક્ય તારીખ – 9 મે 2025
- ધોરણ 10નું પરિણામ: શક્ય તારીખ – 11 મે 2025
ગયા વર્ષ 2024 ના પરિણામો અને પાસિંગ ટકાવારી
- ધોરણ 12નું પરિણામ 9 મે 2024ના રોજ સવારે 9 વાગ્યે જાહેર થયું હતું.
- ધોરણ 10નું પરિણામ 11 મે 2024ના રોજ જાહેર થયું હતું.
- ધોરણ 10 પાસિંગ રેટ: 82.56%
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ પાસિંગ રેટ: 91.93%
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસિંગ રેટ: 82.45%
મોબાઈલ સહાય યોજના 2025 –ખેડૂતો માટે ખાસ સહાય!
ધોરણ 12 નું પરિણામ ક્યારે આવશે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે 2025
તમને જણાવી દઈએ કે આ વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરશે. બોર્ડે પરિણામો જાહેર થવાની તારીખની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં પરિણામો જાહેર થઈ શકે છે. માહિતી અનુસાર, ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ 9 મેના રોજ જાહેર થવાની ધારણા છે. Gseb org hsc result gujarat ગુજરાત સામાન્ય પ્રવેશ પરીક્ષા
ધોરણ 10 નું પરિણામ ક્યારે જાહેર થશે ?
ધોરણ 10 ના પરિણામ ની ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે એ ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે આવશે તો તમને જણાવી દઈએ કે ધોરણ 10નું રિઝલ્ટ 11 મે સુધી આવી શકે છે જે તમે ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી જાણી શકો છો
બોર્ડનું રીઝલ્ટ જોવા માટે GSEB SSC, HSC પરિણામ 2025: પરિણામ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું How to check GSEB HSC and SSC results 2025
- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
- વેબસાઇટ પર “પરિણામ” ટેબ પર ક્લિક કરો.
HSC પરિણામ 2025 અથવા SSC પરિણામ 2025 પસંદ કરો અને તમારો 6 અંકનો સીટ નંબર અને વિગતો દાખલ કરો. - ગુજરાત સામાન્ય પ્રવેશ પરીક્ષા ‘ગો’ બટન પર ક્લિક કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે, તેને ભવિષ્ય માટે સાચવો.
FAQs: Gujarat Board GSEB SSC 10મું અને HSC 12મું પરિણામ 2025
GSEB SSC અને HSC પરિણામ 2025 ક્યારે જાહેર થશે?
મળતી માહિતી અનુસાર, ધોરણ 12નું પરિણામ 9 મે 2025 અને ધોરણ 10નું પરિણામ 11 મે 2025 સુધીમાં જાહેર થવાની શક્યતા છે.
ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ ક્યાં જોવા મળશે?
વિદ્યાર્થીઓ gseb.org પર જઈને સીટ નંબર દાખલ કરીને તેમનું પરિણામ જોઈ શકે છે.
GSEB ધોરણ 10 અને 12 માટે સીટ નંબર ક્યાંથી મેળવવો?
વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડ (Hall Ticket) પરથી સીટ નંબર મેળવી શકે છે, જે પરીક્ષા પહેલા જ આપવામાં આવ્યું હોય છે.
GSEB ધોરણ 12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે આવશે?
હા, આ વર્ષે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ (Arts, Commerce) બંનેનું પરિણામ એકસાથે જાહેર થવાની ધારણા છે
જો વેબસાઇટ ન ચાલે તો GSEB પરિણામ કઈ રીતે તપાસવું?
પરિણામ જાહેર સમયે gseb.org વ્યસ્ત થાય તો વિદ્યાર્થીઓ અન્ય વૈકલ્પિક લિંક્સ અથવા SMS દ્વારા પણ પરિણામ મેળવી શકે છે. બોર્ડ આવતીકાલે માહિતી જાહેર કરશે કે SMSથી પરિણામ કેવી રીતે મેળવવું.
GSEB 10મું પરિણામ જોવા માટે શું જરૂરી છે?
પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સીટ નંબર જરૂરી છે. તે એડમિટ કાર્ડ પર આપેલો હોય છે.
GSEB ધોરણ 12નું પરિણામ જોવું છે તો શું પ્રક્રિયા છે?
gseb.org વેબસાઇટ ખોલો
ગયા વર્ષે GSEB ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે આવ્યું હતું?
2024માં ધોરણ 12નું પરિણામ 9 મેના રોજ અને ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ સવારે 9 વાગ્યે જાહેર થયું હતું.
ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
ધોરણ 12નું પરિણામ આ gseb.org વેબસાઇટ પર ચેક કરવું
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાય?
gseb.org વેબસાઇટ ખોલો
“Result 2025” લિંક પર ક્લિક કરો
તમારું સીટ નંબર દાખલ કરો
Submit બટન પર ક્લિક કરો અને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો.
ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે 2025 ?
ધોરણ 12નું પરિણામ: શક્ય તારીખ આવશે – 9 મે 2025
ધોરણ 10નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org જોવાય