વિદ્યાર્થી માટે હવે સારા સમાચાર છે કે તેમને હવે મળશે રૂપિયા 75 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ જો તમે પણ આ શિષ્યવૃત્તિ લેવા માંગો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને અરજી કેવી રીતે કરવી છે એની વિગતવાર માહિતી અમે નીચે આપેલ છે તે તમે જાણી અને સંપૂર્ણ રીતે માહિતી મેળવી શકો છો કારણ કે હાલમાં જ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી છે તેમના માટે આ એક સારી યોજના છે Yashasvi scholarship yojana 2025 gujarat
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પૂરું નામ
PM યશસ્વી યોજના પૂરું નામ PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) છે.
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના કેટલી સહાય મળે છે
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે 75,000 રૂપિયા સહાય આપવામાં આવે છે અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું 1,25,000 રૂપિયા આપવામાં આવે છે.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2025 માટે પાત્રતા કયા માટે છે?
કેન્દ્ર સરકારની યશસ્વી શિષ્યવૃત્તિ યોજના (PM YASASVI Scholarship 2025) હેઠળ ખાસ કરીને OBC, EBC અને DNT વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. નીચે આપેલ શરતો મુજબ ઉમેદવાર પાત્ર ગણાશે:
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાથી લાભ
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજના હેઠળ જે પણ વિદ્યાર્થીઓને આર્થિક પરિસ્થિતિ સારી નથી અને જે અધવચ્ચે ભણવાનું છોડી દેશે તેમના માટે એક આ સારી યોજના છે ખાસ કરીને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ છે તેમને આ યોજના ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આ યોજના હેઠળ ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓને ૭૫ હજાર રૂપિયા આપવામાં આવે છે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા આપવામાં આવે છે
ત્રણ પૈકી કોઈપણ એક વર્ગમાં આવતો હોવો જોઈએ:
- અન્ય પછાત વર્ગ (OBC)
- આર્થિક રીતે પછાત વર્ગ (EBC)
- વિચરતી અથવા વિમુક્ત જાતિ (DNT)
યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પાત્રતા માપદંડ Yashasvi scholarship yojana 2025 gujarat
શ્રેણી (Category) | અંદાજિત વાર્ષિક પરિવારની આવક મર્યાદા | ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત |
---|---|---|
સામાન્ય (EWS) | ₹8 લાખથી ઓછી | ધોરણ 12માં ઓછામાં ઓછા 60% માર્ક્સ |
અન્ય પછાત વર્ગ (OBC) | ₹8 લાખથી ઓછી | ધોરણ 12માં ઓછામાં ઓછા 55% માર્ક્સ |
અનુસૂચિત જાતિ/જમાતિ (SC/ST) | ₹8 લાખથી ઓછી (કેટલાક વખત મર્યાદા લાગુ પડતી નથી) | ધોરણ 12 પાસ કરેલું હોવું આવશ્યક |
3. શૈક્ષણિક પાત્રતા (Educational Eligibility)
- ઉમેદવાર 2021-22માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલો હોવો જોઈએ.
- વિદ્યાર્થી સરકાર દ્વારા સૂચિબદ્ધ/મંજુર શાળામાં ધોરણ 9 અથવા ધોરણ 11માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
4. આવક મર્યાદા (Income Limit)
- વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક ₹2.5 લાખથી વધારે ન હોવી જોઈએ.
5. ઉંમર મર્યાદા (Age Criteria)
- ધોરણ 9 માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ માટે:
- જન્મ તારીખ 01-04-2006થી 31-03-2010 વચ્ચે હોવી જોઈએ. (બંને દિવસો સમાવે છે)
- ધોરણ 11 માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ માટે:
- જન્મ તારીખ 01-04-2004થી 31-03-2008 વચ્ચે હોવી જોઈએ. (બંને દિવસો સમાવે છે)
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે કેવી રીતે અરજી કરવી ?
તમે પણ પ્રધાનમંત્રી યોજનામાં ભરવાનું વિચારો છે એ તમારે અરજી કરવા માટે આ વેબસાઈટ આવી જવું પછી કે કોલ કરું એટલે ત્યાં નવું રજીસ્ટ્રેશન New Registration કરો એવું લખેલા છે તેના પર ક્લિક કરવું અને ‘Apply Now’ એ બટન પર ક્લિક કરશો એટલે તમને રજીસ્ટ્રેશન અરજી ફોર્મ મળશે તે ફોર્મ સંપૂર્ણપણે તમારે ભરવાનું રહેશે

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ઉપયોગી લીંક