ઘણા ખેડૂત મિત્રો અને પશુપાલકો એક જ સમસ્યા કહે છે ધંધો શરૂ કરવો છે પણ પૈસા નથી. દૂધનું ઉત્પાદન વધારવું છે, તબેલો બનાવવો છે, પણ ફાઈનાન્સ ક્યાંથી લાવવો? Tabela Loan Yojana Gujarat
સરકારએ આ તકલીફને સમજાવીને જ “તબેલા લોન યોજના 2025 (Tabela Loan Yojana Gujarat 2025)” શરૂ કરી છે. આ યોજના હેઠળ નાના ખેડૂતો અને પશુપાલકોને ચાર લાખ રૂપિયાની લોન સહાય મળે છે. સાથે સાથે મોટા પશુપાલકો માટે અલગ “પશુપાલન સહાય યોજના” પણ શરૂ કરવામાં આવી છે.
તબેલા લોન યોજના 2025 શું છે?
આ યોજનાનો હેતુ એકદમ સ્પષ્ટ છે નાના ખેડૂતો અને પશુપાલકોને તબેલો બનાવવા માટે આર્થિક સહાય આપવી.
- સરકાર દ્વારા ₹4,00,000 સુધીની લોન આપવામાં આવે છે.
- આ લોન પર ઓછું વ્યાજ લાગુ પડે છે.
ખેડૂત અથવા પશુપાલક આ લોનથી તમબેલો બનાવી શકે છે, જેથી દૂધનું ઉત્પાદન વધે.
તબેલા લોન યોજના 2025 – પાત્રતા
- લાભાર્થી ઉંમર: 18 થી 55 વર્ષ
- આવક મર્યાદા (ગ્રામ્ય વિસ્તાર): ₹1,20,000 સુધી
- આવક મર્યાદા (શહેરી વિસ્તાર): ₹1,50,000 સુધી
- લોન રકમ: ₹4,00,000 સુધી
- લક્ષ્ય: દૂધ ઉત્પાદન વધારવા તમબેલો બનાવવો
- અરજી: adijatinigam.gujarat.gov.in
જો તમે દૂધ મંડળી સાથે જોડાયેલા છો અને તમબેલો બનાવી દૂધ ઉત્પાદન વધારવા માગો છો, તો આ યોજના તમારા માટે છે.
યોજનાઓનો સરવાળો ટેબલમાં
યોજના | પાત્રતા | લોન રકમ | અરજી સ્થળ |
---|---|---|---|
તબેલા લોન યોજના | 18-55 વર્ષ, આવક મર્યાદા મુજબ | ₹4,00,000 સુધી | adijatinigam.gujarat.gov.in |
પશુપાલન સહાય યોજના | ઓછામાં ઓછા 10 પશુ | ₹12,00,000 સુધી | તાલુકા પંચાયત કચેરી |
તબેલા લોન યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (ST સર્ટિફિકેટ, જો લાગુ પડે)
- રેશન કાર્ડ
- 7/12 અને 8-A દસ્તાવેજ (જમીન માટે)
- બેંક પાસબુક
- દૂધ મંડળી અથવા પશુપાલન જોડાણનો પુરાવો
- પાસપોર્ટ સાઇઝ ફોટો
સ્ટેપ-બાય-સ્ટેપ અરજી પ્રક્રિયા Tabela loan yojana gujarat apply online
તબેલા લોન યોજના (ઓનલાઇન)
- adijatinigam.gujarat.gov.in પર જાઓ.
- “Apply Online” વિકલ્પ પસંદ કરો.
- વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી સબમિટ કર્યા પછી અરજી નંબર સાચવો.
પશુપાલન સહાય યોજના (ઓફલાઇન)
- તાલુકા પંચાયત કચેરીમાં જાઓ.
- અરજી ફોર્મ મેળવો.
- વિગતો ભરી દસ્તાવેજો જોડો.
- અરજી સબમિટ કરો.
તબેલા લોન યોજના 2025 ગુજરાત
અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
અહીં લોગિન કરો | અહીં ક્લિક કરો |
અહીં નોંધણી કરો | અહીં ક્લિક કરો |