તબેલા લોન યોજના 2025: ગુજરાત સરકાર તરફથી પશુપાલકો માટે રૂ. 4 લાખની લોન સહાય | Tabela Loan Yojana Gujarat 2025

Tabela Loan Yojana

ઘણા ખેડૂત મિત્રો અને પશુપાલકો એક જ સમસ્યા કહે છે ધંધો શરૂ કરવો છે પણ પૈસા નથી. દૂધનું ઉત્પાદન વધારવું છે, તબેલો બનાવવો છે, પણ ફાઈનાન્સ ક્યાંથી લાવવો? Tabela Loan Yojana Gujarat સરકારએ આ તકલીફને સમજાવીને જ “તબેલા લોન યોજના 2025 (Tabela Loan Yojana Gujarat 2025)” શરૂ કરી છે. આ યોજના હેઠળ નાના ખેડૂતો અને … Read more