રેશનકાર્ડના નવા નિયમો: હવે આ લાભાર્થીઓને નહીં મળશે ફ્રી રાશન
દેશના તમામ રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સુચના સામે આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ ફ્રી રેશન આપવામાં આવે છે, પરંતુ હવે તેના માટે કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, તમામ રેશન કાર્ડ ધારકોને આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય બની ગયું છે. ચાલો, આ લેખમાં આપણે જાણીએ કે … Read more