પોસ્ટ ઓફિસ નવી સ્કીમ : દર મહિને ₹5000 ના મેળવો ₹8 લાખ સુધીની રકમ
post office rd scheme 2025 gujarati આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે થોડીક રકમ બચાવવાની ઈચ્છા રાખે છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા અનેક બચત યોજના શરૂ કરવામાં આવી છે. તેમાં સૌથી લોકપ્રિય યોજના છે પોસ્ટ ઓફિસ આરડી યોજના (Recurring Deposit). પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 5000 દર મહિને ખાસ કરીને સામાન્ય … Read more