કિસાન યોજના 20 મો હપ્તો: ખેડૂતો માટે ખુશખબરી, થોડા જ દિવસોમાં 20 મો હપ્તો આવશે

kisan yojana 20 mo hapto kyare aavse 2025 gujarat

કિસાન યોજના 20 મો હપ્તોની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા 2000 રૂપિયા ખેડૂત ના ખાતામાં નાખવામાં આવે છે અને ખેડૂતોની રાહ જોઈને બેઠા છે તો હવે મેં મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના શરૂઆતમાં 20 મો હપ્તો તમારા ખાતામાં નાખવામાં આવશે kisan yojana 20 mo hapto kyare … Read more