PM Kisan Yojana હેઠળ 20મો હપ્તો જલ્દી જ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. તમારું Beneficiary Listમાં નામ ચેક કરો અને eKYC પૂર્ણ કરો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતા 2000 રૂપિયાની રાહ જોઈને હાલમાં કેટલા ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે તેમના ખાતામાં ક્યારે 2000 નો હપ્તો ક્યારેય નાખવામાં આવશે જ્યારે 19 મો હપ્તો નરેન્દ્ર મોદીએ બિહારથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો .હવે ખેડૂતો માટે ફરી એકવાર ₹2000ની સહાય તૈયારી ચાલી રહી છે. જો તમે … Read more