જાણો PM Kisan 20 મો હપ્તો તારીખ! 12 કરોડ ખેડૂતોના ખાતામાં જલ્દી જમા થશે ₹2000

Pm kisan yojana 20th gujarati

PM Kisan Yojana હર વર્ષ લાખો ખેડૂતો માટે આર્થિક મદદરૂપ સાબિત થાય છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6,000ની સહાયતા ત્રણ કિસ્તોમાં (દરેક ₹2,000) આપવામાં આવે છે, જે સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. 2025માં ભીષણ ગરમી અને મોંધવારી વચ્ચે ખેડૂતો 20 મો હપ્તો રાહ જોઈ રહ્યા છે. Pm kisan yojana 20th gujarati હવે … Read more