દૂધના ધંધાથી આવક વધારવાની સરકારી તક – ૧1થી 25 પશુઓના ફાર્મ માટે વ્યાજ સહાય યોજના 2025
ક્યારેય વિચાર્યું છે કે દૂધનો વ્યવસાય તમારું જીવન બદલી શકે? હા, જો તમે ગામમાં રહો છો, જમીન હોય કે ન હોય, પણ મહેનત કરવાની ઈચ્છા હોય – તો આ યોજના તમારા માટે છે. ગુજરાત સરકાર લાવી છે એવી યોજના, જે તમને પશુપાલનને સાચા અર્થમાં કમાણીના ધંધામાં ફેરવવાની તક આપે છે. Pashupalan Loan Yojana 2025 યોજનાનો … Read more