ધોરણ 10 પછી શું કરો? જો વિજ્ઞાનમાં રસ હોય તો આ યોજના હેઠળ મળશે ₹25,000 ની સહાય તમારું સપનું સાકાર કરી શકે છે
namo saraswati vigyan sadhana yojana 2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ૧૧મા અને ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના બંને યોજનાઓનો લાભ મળશે. રાજ્યની સરકારી અને સહાયિત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના પરિવારની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વિના બંને યોજનાઓનો લાભ આપવામાં આવશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શું … Read more