Loading ...

ગુજરાત સરકાર તરફથી મહિલાઓને 1 લાખ સુધીની વ્યાજમુક્ત લોન – અરજી પ્રક્રિયા અહીં

Mukhyamantri Mahila Utkarsh Yojana 2025

ગુજરાતની મહિલાઓને સ્વાવલંબી અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) શરૂ કરી છે. આ યોજના હેઠળ, સ્વસહાય જૂથોમાં જોડાયેલી મહિલાઓને 1 લાખ રુપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. જો તમે પણ ખુદનો ધંધો શરૂ કરવા અથવા મોટી રકમની જરૂરિયાત પૂરી કરવા માંગો છો, તો આ લેખમાં અરજીની સંપૂર્ણ … Read more