મારી યોજના પોર્ટલ 2025 | Mari Yojana Portal Registration Online
ગુજરાત સરકાર દ્વારા citizen-centric સેવા તરીકે શરૂ કરાયેલ મારી યોજના પોર્ટલ (Mari Yojana Portal) નાગરિકોને 680થી વધુ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી આપે છે. હવે નાગરિકો સરળતાથી ઓનલાઇન રીતે પોતાની અરજીનું સ્ટેટસ પણ ચેક કરી શકે છે. હવે જાણી લઈએ, Mari Yojana Portal Status Check Online કેવી રીતે કરવું. મારી યોજના પોર્ટલ શું … Read more