સોનાચાંદીના ભાવ 2025: ખુશખબર! સોનાની કિંમત ઘટી, ચાંદી પણ સસ્તી – ખરીદવાનો સારો મોકો

Gold-Silver Price

શું તમે પણ સોનું ખરીદવાનું સ્વપ્ન લાંબા સમયથી જોઈ રહ્યા છો, પણ ભાવ આકાશને અડી રહ્યા હોવાથી રોકાઈ ગયા છો? ઘરની બહેનો માટે કંકણ, સાંકળ કે મંગળસૂત્ર ખરીદવાનું મન છે, પણ ખિસ્સો સાથ નથી આપતો? આજે તમારા માટે એક મોટી ખુશખબર છે – સોનાની કિંમત ઘટી ગઈ છે અને ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે. … Read more