મફત સિલાઈ મશીન યોજના ગુજરાત | 18 થી 40 વર્ષની મહિલાઓને ₹15,000 મદદ –અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચાલી રહી છે. તેમાંથી એક મફત સિલાઈ મશીન યોજના (Free Silai Machine Yojana Gujarat) ગરીબ અને જરૂરતમંદ મહિલાઓ માટે વરદાન સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ મહિલાઓને ઘરે બેઠા રોજગાર શરૂ કરવા માટે મફત સિલાઈ મશીન અથવા આર્થિક સહાય આપવામાં આવે છે. મફત સિલાઈ … Read more