ELI scheme શું છે, મોદી સરકાર કેટલા પગારવાળા લોકોને 15,000 રૂપિયા આપશે, ખાતામાં પૈસા કેવી રીતે આવશે?
તમે પણ પહેલી વાર નોકરી શરૂ કરી રહ્યા છો? પગારમાંથી ઘરખર્ચ, EMI અથવા અન્ય જરૂરીયાતો પૂરી કરવી મુશ્કેલ લાગે છે? ચિંતા ન કરો! કેન્દ્ર સરકારે તમારા માટે ELI યોજના (Employment Linked Incentive Scheme) લાવી છે, જેમાં પહેલી વાર નોકરી કરતા યુવાનોને 15,000 રૂપિયા સરકાર તરફથી મળશે! ELI scheme apply online આ યોજના શું છે? કોણ … Read more